UBM India દ્વારા India Nuclear Energy (INE)ના 9મા સંસ્કરણનું અનાવરણ

મુંબઈ, November 10, 2017 /PRNewswire/ --

સિવિલ ન્યુક્લિયર ઍનર્જી સેક્ટરમાં દેશનું પ્રીમિયર ઍક્સ્પો 

ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક, UBM India એ, આજે તેની ફ્લૅગશિપ આંતરરાષ્ટ્રીય પ્રદર્શની અને કૉન્ફરન્સ, સિવિલ ન્યુક્લિયર ઍનર્જી ડોમેઇન માટેના, India Nuclear Energy (INE) ના 9મા સંસ્કરણનો પ્રારંભ કર્યો હતો. 9-10 નવેમ્બર, 2017 દરમિયાન, નહેરૂ સેન્ટર, વરલી, મુંબઈ ખાતે યોજાનાર આ બે-દિવસીય શૉ, દેશમાં સિવિલ ન્યુક્લિયર ઍનર્જીને સમર્થન અને પ્રોત્સાહન આપવા માટે વિશેષ રૂપથી સમર્થિત એકમાત્ર ઍક્સ્પો છે. INE 2017 નું સહ-આયોજન DAE (Department of Atomic Energy) દ્વારા અને તેનું સમર્થન NPCIL (Nuclear Power Corporation of India Ltd.) કરવામાં આવી રહ્યું છે.

     (Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/600855/UBM_India_Nuclear_Energy.jpg )

INE 2017 ના ઉદ્‌ઘાટનમાં મુખ્ય મહેમાન -- Dr. R B Grover, Homi Bhabha Chair, Member, Atomic Energy Commission; વિશેષ અતિથીઓ H.E. Alexandre Ziegler, ભારત ખાતેના ફ્રાંસના રાજદૂત; Mr. Andrei Zhiltsov, મુંબઈમાં રશિયાના કૉન્સલ જનરલ; Mr. Gérard Kottmann, પ્રમુખ- AIFEN; Mr. Philippe Anglaret, GIIN, French Nuclear Suppliers Association (Groupe Intersyndical de l'Industrie Nucléaire)ના પ્રમુખ; Dr Philippe Montarnal, Nuclear Counsellor, ભારતમાં ફ્રેન્ચ રાજદૂતાવાસ; Mr. Nikita Mazein, ઉપપ્રમુખ, ROSATOM Overseas; Mr, Ravi Shankar, Head Public Awareness Division, Department of Atomic Energy (DAE); Mr. S.K. Malhotra, Raja Ramana Fellow, DAE & Secretary, Atomic Energy Education Society એ Mr Rajneesh Khattar જૂથ નિયામક, UBM India સાથે ઉદ્યોગના મહાનુભાવો એકત્ર થયા હતાં.

આ પ્રીમિયર ઉદ્યોગ પ્રસંગને વિશિષ્ટ હિસ્સેદારો જેવાં કે Mr. A.K. Nema, એસોશિએટ ડિરેક્ટર, Corporate Planning & Corporate Communication (CP&CC), Nuclear Power Corporation of India Limited; Dr. Suresh Gangotra, વડા SSSD, NCPW, Department of Atomic Energy; Mr. Jayant N. Khobragade, સંયુક્ત સચિવ ER Department of Atomic Energy; Dr. Dinesh Srivastava, વિખ્યાત વિજ્ઞાની અને Dy. Chief Executive(Fuels), Nuclear Fuel Complex; Mr. Anil Parab, ઉપ-પ્રમુખ, વડા, Business Cluster (Process Plants & Nuclear) Larsen & Toubro Ltd.; Mr. S.K. Ghosh, MD & CEO (Nuclear Business) ના સલાહકાર, Walchandnagar Industries Ltd; Ms. Minu Singh, મેનેજિંગ ડિરેક્ટર, Nuvia-India Pvt. Ltd, Mr. John Pulinthanam, જનરલ મેનેજર, National Insurance Company Limited; Mr. Shah Nawaz Ahmad, વરિષ્ઠ સલાહકાર, India, Middle East and South East Asia, World Nuclear Association; અને Mr. Kaustubh Shukla, મુખ્ય ઑપરેટિંગ અધિકારી, Industrial products Division, Godrej & Boyce Mfg. Co. Ltd. એ પોતાની ઉપસ્થિતિથી દિપાવ્યું હતું.

આ ઍક્સ્પોમાં ગત વર્ષની ભવ્યતામાં બ્રાન્ડ ન્યુ સેક્ટર - નૉન પાવર ઍપ્લિકેશન ઑફ ન્યુક્લિયર ઍનર્જીના ઉમેરા સાથે 65 કરતાં વધુ પ્રદર્શનકારોની સહભાગિતા જોવા મળી હતી. INE 2017 એ Business France, ROSATOM, South Korea, Electricite De France (EDF), Nuvia India, Kirloskar Brothers Ltd, L&T Special Steel and Heavy Forgings, Cadmatic Software Solutions Pvt Ltd, Bureau Veritas (India) Pvt Ltd, Kirloskar Chillers Private Limited. Aifen, Andra, Assystem, AXON Cable, CEA, EGIS, ERMES, Fuji Electricals, Georgin, Korea Hydro & Nuclear Power Company (KHNP), Korea Electricity Power Company, Engineering and Construction (KEPCO E&C), Doosan Heavy Industries Co (DHIC), અને સિવિલ ન્યુક્લિઅર ઇંડસ્ટ્રી સ્પેસમાંથી બીજા ઘણાં પ્રમુખ ઉદ્યોગકારો અને વરિષ્ઠ અધિકારીઓને ભેગાં કર્યાં હતા.

આ શૉ ખાતે પ્રદર્શનકારોને NPCIL અને Bhabha Atomic Research Centre (BARC) સહિત બિઝનેસ અને ટેક્નિકલ ચર્ચાઓ માટેની પ્રાપ્તિ, પરિયોજના, આરઍન્ડડી, ઑપરેશન્સ અને જાળવણી ટીમ્સથી છેવાડાના વપરાશકર્તાઓની પ્રત્યક્ષ સુલભતા, તેમજ ભારત સરકારના અધિકારીઓ, World Nuclear Association (WNA), ઍટોમિક ઍનર્જી વિભાગ, Nuclear Power Corporation of India (NPCI), ના વરિષ્ઠ અધિકારીઓ, અને અન્ય ઘણાં બધા B2B બેઠકો સહિત વૈશ્વિક સિવિલ ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રીના હિસ્સેદારો નો લાભ પ્રાપ્ત થયો હતો. નોંધપાત્ર રીતે, પ્રીમિયર પ્રસંગે ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને ફ્રાંસ, રશિયા, અને દક્ષિણ કોરિયાના સર્વગ્રાહી કન્ટ્રી પેવેલિયન્સની સાથે વાર્તાલાપ અને નેટવર્ક ઊભાં કરવાની સાથે-સાથે ભારતમાં સિવિલ ન્યુક્લિયર ઍનર્જી બંધુત્વના પ્રમુખ કોર્પોરેટ્સની સાથે, ન્યુક્લિયર ક્ષેત્રની વિશાળ સંભાવનાઓને તપાસી જવા માટેની તકો પૂરી પાડી હતી.

INE 2017 નવીનીકરણો, સિસ્ટમ ઑપ્ટિમાઇઝેશન્સ, જાળવણી અને કંડિશન મૉનિટરિંગ ઇક્વિપમેન્ટ્સ તેમજ ઉદ્યોગના આપૂર્તિકારો પાસેથી ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ્સના મેન્યુફેક્ચરિંગ અને કૉસ્મેટિક્સ નૉન-પાવર ઍપ્લિકેશન્સ સહિત, અદ્યતન ઉદ્યોગ ઑફરિંગ્સ અને ટેક્નોલૉજીસના પ્રદર્શન માટે સજ્જ છે. NPCIL દ્વારા ઈ-પોર્ટલ રજીસ્ટ્રેશન્સ અને લધુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) દ્વારા વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ જેવાં પૂરક લક્ષણોએ ઉપસ્થિત રહેનારાઓ માટે પુષ્કળ મૂલ્યનો ઉમેરો કર્યો હતો.

એક સર્વગ્રાહી, વિષયવસ્તુ સમૃદ્ધ તરીકેની તેની પ્રતિષ્ઠાને અનુરૂપ, INE 2017 એ બન્ને દિવસો પર આંતરદૃષ્ટિપૂર્ણ કૉન્ફરંસિઝ દ્વારા અંકિત કરવામાં આવી હતી. દિવસ 1 ના રોજ: 'ન્યુક્લિયર રેનાઇસન્સ ઈન ઇન્ડિયા - પાવર જેનેરશન' વિષય પર ચર્ચા થઈ હતી જેની શરૂઆત 'કરેન્ટ ચેલેન્જેસ વર્સસ લેસન્સ લર્ન્ટ' એન્ડ 'દ પ્રેઝન્ટ ઇન્ડસ્ટ્રી કેપેસિટી એન્ડ પોલિસીસ ફોર એક્સપાન્શન/ડેવલપમેન્ટ' પર પ્રકાશ પાડવાના પ્રયત્નરૂપે 'ઇન્ડિયન ન્યુક્લિયર પાવર પ્રોગ્રામ - પ્રેઝન્ટ સ્ટેટ્સ એન્ડ લૂકિંગ આહેડ ફોર નેક્સટ ડેકાડે' વિષય સાથે એક ગોળમેજી ચર્ચા દ્વારા કરવામાં આવી હતી. વધુમાં, 'મેનુફેક્ચરિંગ એન્ડ સપ્લાય ચૈન'; 'લીયાબીલિટી / ઈન્સુરન્સ પૂલ'; 'ફુએલ સાયકલ એન્ડ કોમ્પોનેન્ટ્સ'; અને 'ઈન્વોલ્વમેન્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂશનલ એજેન્સિસ ઈન દ ડેવલપમેન્ટ ઓફ દ ન્યુક્લિયર એનર્જી પ્રોગ્રામ: આરએન્ડડી, ટ્રેનિંગ, કૅપેસિટી બિલ્ડીંગ' જેવાં વિષયો પરની પૅનલ ચર્ચાઓ સહિત પ્રમુખ પ્રશ્નો પરના સંખ્યાબંધ પ્રસ્તુતિકરણો કે જેને ચર્ચાઓમાં પૂરક યોગદાન આપ્યું હતું તેણે શ્રોતાઓને બાંધી રાખ્યા હતાં.

દિવસ 2 લાંબા સમયથી પ્રતિક્ષિત, ખોરાક, કૉસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સમાં તેજસ્વિતા પરના વિશેષ ભાર સાથે નોન-પાવર એપ્લિકેશન્સ ઓફ ન્યુક્લિયર એનર્જી વિષય પર આંતરદૃષ્ટિપૂર્ણ કૉન્ફરન્સનો સાક્ષી બનશે. આ દિવસની શરૂઆત Board of Radiation and Isotope Technology (BRIT) દ્વારા સ્વાગત અને સેમિનારના વિહંગાવલોકનથી કરવામાં આવી હતી અને ત્યાર પછી 'સેટિંગ અપ ઓફ ઇરરેડિએશન પ્લાન્ટ; ઇરરેડિએશન ઓફ ફૂડ પ્રોડક્ટ્સ; 'એક્સપિરિએન્સ શરીંગ બાય પ્લાન્ટ ઓપરેટોર્સ'; અને 'રેડિએશન ટેક્નોલોજી: આવેરનેસ્સ એન્ડ એસેપટન્સ' પરના સત્રો યોજવામાં આવ્યા હતાં.

INE ઉદ્યોગના સિતારાઓના મિલન સ્થળ તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. આ વર્ષે પણ, ઍક્સ્પોમાં પ્રમુખ મહાનુભાવો જેવાં કે Dr. AK Anand, પ્રમુખ, The National Association for the Applications of Radioisotopes and Radiation in Industry (NAARRI); Mr G. Ganesh, મુખ્ય કાર્યકારી, BRIT; Dr. Lalit Varshney, વડા, RTDD of BARC; Mr. S.K. Malhotra Raja Ramanna Fellow, DAE & Secretary, Atomic Energy Education Society; Mr. Xavier Ursat જૂથના વરિષ્ઠ કાર્યકારી અને ઉપ-પ્રમુખ, New Nuclear Projects and Engineering EDF, ફ્રાન્સ; Mr. Stephane Galopin, પ્રોજેક્ટ્સ ડેવલપમેન્ટ ડિરેક્ટર, Bureau Veritas Nuclear Services-યુરોપ; Mr. Philippe Correa, ડિરેક્ટર- INSTIN, National Institute for Nuclear Sciences & Techniques; Mr. Yves Fanjas, ડિરેક્ટર - I2EN, International Institute of Nuclear Energy; Mr Kailash Agarwal, એસોશિયેટ ડિરેક્ટર, NRG, BARC અને National Insurance Corporation તરફથી પ્રતિનિધિઓની ઉપસ્થિતિ જોવા મળી હતી.

INEના 9મા સંસ્કરણના પ્રારંભ પ્રસંગે બોલતાં, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras, જણાવ્યું હતું કે, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ભારત ન્યુક્લિયર ઍનર્જીના શાંતિપૂર્ણ સ્ત્રોતોને શોધવાના અને તેનાં વપરાશની સાથે જ તેની ન્યુક્લિયર રચનાની ક્ષમતાના સ્તરીકરણ અને તેને ઘરઆંગણે જ બનાવવાની તેની પ્રતિબદ્ધતાને મોટાભાગે જીવ્યું છે. તેની સાથે-સાથે, INE દેશમાં સિવિલ ન્યુક્લિયર ઍનર્જી ઉદ્યોગને સમર્થન આપનાર અને પ્રોત્સાહન આપવા માટે વિશેષ રૂપથી સમર્પિત ભારતમાં એકમાત્ર ઍક્સ્પો હોવાની સ્થિતિમાં પણ વૃદ્ધિ પામ્યું છે."

તેમણે ઉમેર્યું હતું કે, "ઉર્જા એ વિકાસનું ચાલક છે અને ન્યુક્લિયર ઍનર્જી એ ભારતની ઉર્જા જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે આવશ્યક છે. વિશ્વભરના પ્રતિષ્ઠિત વૈચારિક આગેવાનો, સંગઠનો અને વ્યાવસાયિકોને ભારતીય સિવિલ ન્યુક્લિયર ઍનર્જી માર્કેટના ભવિષ્ય, અદ્યતન વિકાસકાર્યો, કારોબારની તકો, નીતિઓ અને પ્રક્રિયાઓ પર ચર્ચા કરવા માટે INE 2017 એક મંચ પર લાવ્યું છે. અમે અમારી નૉન-ન્યુક્લિયર ઍપ્લિકેશન ઑફ ન્યુક્લિયર ઍનર્જી પરની આંતરદૃષ્ટિપૂર્ણ કૉનફરંસના માધ્યમથી ખોરાક, કૉસ્મેટિક્સ અને ફાર્માની ભવ્યતાની અસીમ સંભાવનાઓની વિશેષરૂપથી હીમાયત કરવા માટે ઉત્સુક છીએ."

UBM India વિશે:  

UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જેઓ પ્રદર્શનોના પૉર્ટફ્લિયો, કંટેન્ટ લેડ કૉન્ફરન્સ અને સેમિનારો દ્વારા વિશ્વભરના વેચાણકારો અને ખરીદદારોને એકસાથે લઈ આવવા માટે ઉદ્યોગને એક મંચ પૂરો પાડે છે. UBM India દરવર્ષે દેશભરમાં 25 મોટા ગજાના પ્રદર્શનો અને 40 પરિસંવાદો આયોજિત કરે છે; અને એ રીતે બહુવિધ ઉદ્યોગની વચ્ચેના વેપારને સક્ષમ બનાવે છે. UBM Asia ની એક કંપની, UBM India મુંબઈ, નવી દિલ્લી, બેંગલોર, અને ચેન્નઈમાં કાર્યાલયો ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ધરાવે છે જે લંડન સ્ટૉક ઍક્ષ્ચેંજ પર નોંધણી ધરાવે છે. UBM Asia એ એશિયા ખાતે અગ્રણી પ્રદર્શનકાર છે અને ચીન, ભારત અને મલેશિયામાં તેઓ સૌથી મોટા વાણિજ્યિક આયોજનકાર છે.

વધુ વિગતો માટે, કૃપા કરી http://www.ubmindia.in ની મુલાકાત લો.

UBM plc વિશે: 

UBM plc વિશ્વભરમાં એક સૌથી મોટાં પ્યોર-પ્લે B2B પ્રસંગોના આયોજનકાર છે સતત આગળ વધતા ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ રીતે માનવીય સ્તરે જોડાણનું મૂલ્ય ક્યારે આટલું મહત્વપૂર્ણ નહોતું. UBM ખાતે, અમારા ઉંડા જ્ઞાન અને ઉદ્યોગ ક્ષેત્રો માટેની અમારી લગન અમને એ મૂલ્યવાન અનુભવ આપવા સક્ષમ બનાવે છે જ્યાં લોકો સફળ થાય છે. અમારાં પ્રસંગોમાં લોકો સંબંધ બનાવે છે, ડીલ્સ પૂરી કરે છે અને તેમનાં કારોબારોને વધારે છે. અમારા 3,750+ લોકો, જેઓ 20 કરતાં વધુ દેશોમાં સ્થિત છે, તેઓ ફેશનથી ફાર્માસ્યુટિકલ્સ ઘટકો સુધીના - 50 જુદાં-જુદાં ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. આ વૈશ્વિક નેટવર્ક્સ, કુશળ, લગન ધરાવતા લોકો અને માર્કેટને આગળ ધપાવતાં પ્રસંગો કારોબારીઓને તેમની મહત્વાકાંક્ષાઓને હાંસલ કરવા માટેની ઉત્સાહજનક તકો પૂરી પાડે છે.

વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ: UBM કોર્પોરેટ ન્યુઝ માટે, Twitter at @UBM, UBM Plc LinkedIn પર અમને અનુસરો.

મીડિયા સંપર્ક:
Mili Lalwani
mili.lalwani@ubm.com
+91-22-6172-7000
UBM India


SOURCE UBM India Pvt. Ltd. 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire