UBM India નો Retail Jewellers Guild Awards (RJGA) ભારતભરના શ્રેષ્ઠ રિટેલ જવેલર્સનું સન્માન કરે છે

 

નવી દિલ્હી, November 15, 2017 /PRNewswire/ --

સફળ ત્રીજી આવૃત્તિ નવી દિલ્હીમાં એક ભવ્ય સમારોહમાં પૂર્ણ થાય છે  

UBM India નો Retail Jewellers Guild Awards ફરીથી ભારતના રિટેલ જ્વેલરી ઉદ્યોગના વ્યક્તિઓ અને સંસ્થાઓના ખામી વિનાના યોગદાનને The Shangri-La's Hotel, નવી દિલ્હીમાં એક ઝગમગતા સમારંભમાં સન્માન અને માન્યતા આપે છે. સાંજના સૌથી વધુ પ્રખ્યાત પુરસ્કારોએ ઉદ્યોગના નામાંકિત અને મહાનુભાવોનું અવલોકન કર્યું જેમાં Mr. Yogesh Singhal, Bullion Jewellers Association, દિલ્હી ના પ્રમુખ; Mr. Ramavtar Verma, Bullion Jewellers Association, દિલ્હી ના ચેરમેન; Mr. D. P. Tripathi, રાજ્ય સભાના સાંસદ; Mr. Rajiv Aggarwal, સંયુક્ત સચિવ, નીતિ અને પ્રમોશન વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર; અને વિખ્યાત જ્વેલરી ડિઝાઇનર્સ, જેમ કે Ms. Poonam Soni, જેમને ઉદ્યોગના વિવિધ કાર્યોમાંથી વિવિધ વર્ગોના વિજેતાઓ જેમ કે 'સ્ટોર ઓફ ધ યર', 'એમ્પ્લોયર ઓફ ધ યર', 'મોસ્ટ ઇનોવેટિવ માર્કેટીંગ કેમ્પેન', 'એક્સેલન્સ ઇન કસ્ટમર સર્વિસ' અને 'ડિઝાઇનમાં શ્રેષ્ઠતા' ની પ્રશંસા કરી.

     (Logo: http://mma.prnewswire.com/media/603675/RJGA_Logo.jpg )
     (Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/603678/UBM_Gauhar_Khan.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/603676/UBM_All_Winners.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/603677/UBM_Felicitation.jpg )
UBM India દ્વારા એક અનુપમ પહેલ, પ્રોસેસ એડવાઇઝર્સ તરીકે અર્ન્સ્ટ એન્ડ યંગ સાથે RJGA એ એક પ્રતિષ્ઠિત જૂરી દ્વારા પસંદગીની પદ્ધતિસરની, શ્રમસાધ્ય પ્રક્રિયા દ્વારા ઉદ્યોગમાં દેશની શ્રેષ્ઠ પ્રતિભાને 450 નાં નામાંકનમાંથી છાની ને બહાર કાઢી હતી, જે RJGA ની અગાઉની આવૃત્તિથી લગભગ 40 ટકા વધારે હતી. પુરસ્કારની વિસ્તૃત શ્રેણીઓ રિટેલ જ્વેલરી ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ ને ધ્યાનમાં રાખીને રચવામાં આવે છે.

એવોર્ડ ની રાત માં 500 થી વધુ જ્વેલરી રિટેલર્સ, ઉત્પાદકો, HNI અને રાજધાની ના ફેશનેબલ સેટ ની હાજરી સાથે, સિઝનના વલણોને પ્રતિબિંબિત કરતા એક ફેશન શોમાં Gauhar Khan, Mannara Chopra, Ms. Roshmitha Harimurthy (Miss Diva 2016) અને Ms. Pankhuri Gidwani (મિસ ઈંડિયા 2016 ની બીજી રનર અપ) જેવા શો સ્ટોપર્સ અભિનેતાઓ નો ભી સમાવેશ થયો હતો.

Retail Jewellers Guild Awards એ બે જુદી જુરી પેનલ્સની બે જ્યુરી મુલાકાત જોઈ, જેમણે EY દ્વારા સમન્વયિત સત્રો દરમિયાન સંબંધિત વિજેતાઓને મેળવવા માટે દરેક એ દરેક એન્ટ્રીની બારીકાઈથી સમીક્ષા કરી હતી. આ પ્રતિષ્ઠિત જ્યુરી પેનલ્સમાં Bharat Takhtani, Gunjan Suri, Laksh Pahuja, Mahender Tayal, Nirupa Bhatt, Parag Agrawal, Poonam Soni, Prerna Makharia, Rhea Nasta, Shanoo Bijlani અને Varuna Jani જેવા ઉદ્યોગના પ્રખ્યાત નામોનો સમાવેશ થયો હતો.

RJGA 2017 ની હાઇલાઇટ જ્વેલરી ઉદ્યોગ માટે ભારતનો સૌપ્રથમ વોક ઓફ ફેમ હતો - BR Designs, Dwarkadas Chandumal, Fiona Solitaires, Nish Jewels, Ranujee Jewellers અને Zar Jewels સહિતના જાણીતા બ્રાન્ડ્સ દ્વારા માસ્ટર પીસિસ નો એક વિશિષ્ટ શોકેસ.

'The Retail Jewellers Guild Awards 2017' ના વિજેતાઓ:


  
ક્રમ નં. કેટેગરી નું નામ                વિજેતા
1 ગ્રાહકની સેવામાં શ્રેષ્ઠતા - સેલ્સની પ્રક્રિયામાં પહેલ     Kashi Jewellers
2 ગ્રાહકની સેવામાં શ્રેષ્ઠતા -સેલ્સ પછીની પ્રક્રિયામાં પહેલ,
  એમ્પ્લોયર ઓફ ધ યર, મોસ્ટ ઇનોવેટિવ માર્કેટીંગ કેમ્પેન -
  અનુભવ વિષેનું / એકટીવેશન્સ અને મોસ્ટ
  ઇનોવેટિવ માર્કેટિંગ કેમ્પેન - OOH          NAC Jewellers
3 સ્ટોર ઓફ ધ યર - સ્ટેન્ડઅલોન
  (1000 ચોરસ ફૂટ કરતા ઓછો)           S2R Jewels & Jewellery
4 સ્ટોર ઓફ ધ યર - સ્ટેન્ડઅલોન
  (1000 - 5000 ચોરસ ફૂટ)           Chintamani's Jewellery Aracade
5 સ્ટોર ઓફ ધ યર - સ્ટેન્ડઅલોન
 (5000 ચોરસ ફૂટ કરતા વધુ)            Anand Jewels (Indore) Pvt. Ltd.
6 સ્ટોર ઓફ ધ યર - સ્ટોર્સની ચેન           Ranka Jewellers
7 સૌથી વધુ નવીનીકરણ માર્કેટિંગની કેમ્પેન - ડિજિટલ    Achakottil Jewels
8 સૌથી વધુ નવીનીકરણ માર્કેટિંગની કેમ્પેન - પ્રિન્ટ     DIACOLOR - Fine Contemporary Jewels
9 સૌથી વધુ નવીનીકરણ માર્કેટિંગની કેમ્પેન - રેડિયો     M/S Abhishek Zaveri
10 સૌથી વધુ નવીનીકરણ માર્કેટિંગની કેમ્પેન - ટીવી     AVR Swarna Mahal Jewelry Pvt. Ltd.
11 ડિઝાઇનમાં શ્રેષ્ઠતા - ડાયમંડ જ્વેલરી         Shobha Asar Jewellery Pvt. Ltd.
12 ડિઝાઇનમાં શ્રેષ્ઠતા - ગોલ્ડ જ્વેલરી         Sumangali Jewellers
13 ડિઝાઇનમાં શ્રેષ્ઠતા - સિલ્વર જ્વેલરી         R V Agrawal Impex Pvt. Ltd.
14 ડિઝાઇનમાં શ્રેષ્ઠતા - પ્લેટિનમ જ્વેલરી        P.N.Gadgil Jewellers Pvt. Ltd.
15 ડિઝાઇનમાં શ્રેષ્ઠતા - જડાઉ જ્વેલરી         Sharda Jewellers
16 ડિઝાઇનમાં શ્રેષ્ઠતા - કલર્ડ ગેમસ્ટોન્સ         Khurana Jewellery House
17 જ્યુરી રેકગ્નીશન - યંગ ટર્ક ઓફ ધ યર - ડિઝાઈનર   Siddharthaa Sawansukha
18 જ્યુરી રેકગ્નીશન - યંગ ટર્ક ઓફ ધ યર - વિઝનરી    Saurabh Gadgil
19 જ્યુરી રેકગ્નીશન - લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ    Romy Mehta
20 જ્યુરી રેકગ્નીશન - વુમન એન્ત્રપ્રેન્યુર ઓફ ધ યર     Pallavi Foley
21 UBM ઇનિશિએટિવ રેકગ્નીશન:
  ઇન્નોવેશન ઈન ગોલ્ડ જ્વેલરી           Shilpi Jewels


Retail Jewellers Guild Awards ની વધારે માહિતી માટે, http://www.retailjewellersguildawards.com પર જાઓ.

UBM India વિષે:
UBM India ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગને એવો મંચ પૂરો પાડે છે જે પ્રદર્શનોના પોર્ટફોલિયો, વિષય આધારિત પરિષદો અને પરિસંવાદો દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચાણકારોને એકઠા કરે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 મોટા પાયાનાં પ્રદર્શનો અને 40 સંમેલનો આયોજિત કરે છે; જેનાથી સમગ્ર ઔદ્યોગિક વર્ટિકલમાં વેપારને સક્ષમ કરવામાં આવે છે. UBM Asia ની કંપની, UBM India ની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈમાં ઓફિસો છે. UBM Asia, UBM plc ની માલિકીની છે જે લંડન સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન નો આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટો વ્યવસાયિક સંગઠક છે.

વધારે માહિતી માટે, કૃપા કરીને http://www.ubmindia.in પર જાઓ.

UBM plc વિષે:
UBM plc વિશ્વની સૌથી મોટી પ્યુર-પ્લે B2B પ્રસંગોની આયોજક છે. વધારે પ્રમાણમાં આગળ વધતા ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવ સ્તર પર કનેક્ટ કરવાની કિંમત ક્યારેય વધુ મહત્વપૂર્ણ નથી રહી. UBM માં, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તેમાં અમારું ઉત્કૃષ્ટ જ્ઞાન અને જુસ્સો અમને મૂલ્યવાન અનુભવો સર્જવાની અમને મંજૂરી આપે છે જ્યાં લોકો સફળ થઇ શકે છે. અમારા પ્રસંગોમાં લોકો સંબંધો બનાવે છે, સોદા પુરા કરે છે અને તેમના ધંધામાં વૃદ્ધિ કરે છે. 20 થી વધુ દેશોમાં આવેલા અમારા 3,750+ લોકો 50 થી વધારે - ફેશન થી ફાર્માસ્યુટિકલ ઘટકોના અલગ અલગ ક્ષેત્રોમાં સેવા આપે છે. આ વિશ્વવ્યાપી તંત્ર, કુશળ, જુસ્સાદાર લોકો અને બજાર-અગ્રણી પ્રસંગો વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષા પ્રાપ્ત કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.
વધારે માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, Twitter પર અમને @UBM પર ફોલૉ કરો, UBM Plc LinkedIn.

UBMIndia
Media Contact:
Roshni Mitra / Mili Lalwani
roshni.mitra@ubm.com / mili.lalwani@ubm.com
+91-22-61727000


SOURCE UBM India Pvt. Ltd. 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
 1. Products & Services
 2. Knowledge Centre
 3. Browse News Releases
 4. Contact PR Newswire