25-26 નવેમ્બરના રોજ હૈદરાબાદ ખાતે મેગા બિઝનેસ એક્સ્પોનું આયોજન

હૈદરાબાદ, ભારત, November 20, 2017 /PRNewswire/ --

25-26 નવેમ્બર 2017 થી NSIC કૅમ્પસ, ECIL, હૈદરાબાદ ખાતે ભારતના એકમાત્ર ઇંટરનૅશનલ ઍક્સ્પો ફોર ટ્રેડ, ઇંડસ્ટ્રી, MSMEs અને સ્ટાર્ટઅપ્સ માટે, 'સ્કિલ સીડ્સ ઇન્ટરનેશનલ MSME અને સ્ટાર્ટઅપ એક્સ્પો 2017 ' ને હોસ્ટ કરવા માટે હૈદરાબાદ એકદમ તૈયાર છે. સ્થાનિક ઉદ્યોગોને પ્રમોટ કરવા માટે www.HyderabadOnline.in અને 'સ્કિલ સીડ્સ દ્વારા આ 2 દિવસની ઇવેન્ટના સંચાલન માટે હાથ મેળવવામાં આવ્યા છે. આ ઇવેન્ટ MSME માટે પણ અત્યંત મહત્વ ધરાવે છે.

એક્સ્પો વ્યવસાયો માટે તેમના ઉત્પાદનો અને સેવાઓ, નેટવર્ક અને નવા વેપારની તકો, બજારો, ખરીદદારો, વેચાણકર્તાઓ, કાચા માલ, રોકાણો અને કેન્દ્ર/રાજ્ય સરકારની નવી પ્રમોશનલ યોજનાઓ, નીતિઓ અને કાયદાઓ, વગેરે વિશેના જ્ઞાનનું નિદર્શન કરવા માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે.

આ એક્સ્પોમાં 20,000+ મુલાકાતીઓ, 100+ પ્રદર્શકો, 20+ પ્રાઇવેટ ઇક્વિટી બૅન્ક ફંડ્સ, 30+ મંત્રાલયો, MLA, MLC, 100+ B2B/B2C મીટિંગ્સ, 25+ PSU's-ઈન્ડસ્ટ્રીઝ વગેરેની સહભાગિતા અપેક્ષિત છે. વ્યક્તિગત ઉદ્યોગો/સ્ટાર્ટઅપ્સને પ્રદર્શિત કરવા માટે તેમાં સ્ટૉલ્સ પણ હશે, જેના માટેનું ટેરિફ એ રૂપિયા 10,000 થી રૂપિયા 25,000 થી શરૂ થતાં ઉદ્યમોના કદ પ્રમાણે હશે.

ઇવેન્ટના આયોજકો, IESBUD (ઇન્સ્ટિટ્યૂટ ફોર ઑન્ટ્રપ્રનરશીપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ ફેડરેશન) એક બિન-નફાકારક સંગઠન છે, જેનું મુખ્ય કેન્દ્ર 'નોકરી ગોતનાર' ને 'નોકરીના નિર્માતા' માં ફેરવવાનું છે. હૈદરાબાદની નંબર 1 પોર્ટલ અને ડિજિટલ માર્કેટીંગ સોલ્યુશન્સ કંપની, www.HyderabadOnline.in એ IESBUD સાથે આ એક્સ્પો માટે સત્તાવાર ડિજિટલ મીડિયા પાર્ટનર તરીકે હાથ મિલાવ્યા છે. www.HyderabadOnline.in સમગ્ર શહેરમાંથી 300 થી વધુ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો સાથે કામ કરે છે અને ડિજિટલ માર્કેટીંગ સોલ્યુશન્સ દ્વારા તેમના વ્યવસાયને વિકસિત કરવામાં મદદ કરે છે.

www.HyderabadOnline.in ના CEO અને MD, Mr. Raj Kumar Jalan કહે છે, "આજના વિશ્વમાં જ્યાં ઇન્ટરનેટ રોજિંદા ધોરણે વ્યવસાયોને નવા ગ્રાહકો મેળવવામાં મદદ કરે છે, ત્યારે www.HyderabadOnline.in સમગ્ર હૈદરાબાદ શહેરમાં વિવિધ વ્યવસાયો માટે એકીકૃતપણે કાર્ય કરી રહી છે જેથી તેમને અનન્ય ઑનલાઇન હાજરી પ્રદાન કરી શકાય. અમે પહેલેથી જ 300+ વ્યવસાયોનું એક મજબૂત નેટવર્ક ધરાવીએ છીએ જેઓ અમારી સાથે જોડાયેલા છે અને એક્સ્પો સાથેનો અમારો સહયોગ આ દિશામાં એક ઉત્તમ પગલું છે. બિઝનેસ વિશ્વમાં પોતાના શરૂઆતી પગલાં માંડનારાઓ, જેઓ પોતાની કંપની/સ્ટાર્ટઅપને એક પ્રબળ શરૂઆત અને વિગોપન પ્રદાન કરવા માંગે છે તેમના માટે આ એક્સ્પો એક ન ચૂકવા જેવી તક છે."

Mr. Ganesh Donthi, IESBUD ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એ ઉમેર્યું હતું કે, "એક્સ્પોનો ઉદ્દેશ્ય આવક નથી, પરંતુ દરેક ક્ષેત્રમાં ઊભરતાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવાનો અને તેમને આ સ્પર્ધાત્મક વિશ્વમાં લડવા માટે મદદ પૂરી પાડવાનો છે. જેમને આપણે આપણા દેશના નિર્માણમાં મુખ્ય યોગદાન આપનાર તરીકે જોઈએ છીએ તેવા વિદ્યાર્થીઓ માટે આ ઇવેન્ટમાં કોઈ એન્ટ્રી ફી નથી. અમે વિદ્યાર્થીઓને આ 2-દિવસની ઇવેન્ટનો ભાગ બનવા માટે અને વિચારો અને વ્યવસાયની તકો શોધવા માટે આમંત્રિત કરીએ છીએ."

www.HyderabadOnline.in વિશે:  

www.HyderabadOnline.in 480+ વેબસાઈટસના IndiaOnline.in નેટવર્કનો એક ભાગ છે, જેની માલિકી અને સંચાલન અમારી મુખ્ય કંપની - Pan India Internet Private Limited (PIIPL) દ્વારા થાય છે. IndiaOnline.in નેટવર્ક દેશના દરેક રાજ્ય/શહેર/નગરને આવરી લે છે અને તેમને એક સમર્પિત સાથે મૅપ કરે છે. તે નાના અને મધ્યમ સાહસો (SME) સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમના સ્ટેટ-ઓફ ધ-આર્ટ ડિજિટલ માર્કેટીંગ સોલ્યુશન્સ સાથે ઑનલાઈન થવામાં મદદ કરે છે. કંપનીનું GETONLINE પ્લેટફોર્મ SMEs ને ડિજિટલ માર્કેટિંગ અને ઓનલાઇન દ્રશ્યતાના 3 એમ પડકારો એટલે કે, મેકિંગ, મેનેજીંગ અને માર્કેટિંગને એકમાત્ર પ્લેટફોર્મ મારફતે ઉકેલવામાં મદદ કરે છે.

મીડિયા સંપર્ક:
Rudradeep Ghosh
E - press@panindia.in
M - +91-9643105045
Pan India Internet Private Limited (New Delhi)


SOURCE www.HyderabadOnline.inJournalists and Bloggers

Visit PR Newswire for Journalists for releases, photos and customised feeds just for media.

View and download archived video content distributed by MultiVu on The Digital Center.

 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire