ફિલિપને ભારતની ફાર્મા ડોમેઇનની અગ્રણી સ્થિતિમાં ઉમેરવા માટે પ્રતિષ્ઠિત ઉદ્યોગ આગેવાનોની ટર્નકી બેઠક

મુંબઈ, December 1, 2017 /PRNewswire/ --

- વિશિષ્ઠ, ક્લોઝ્ડ-ડોર સીઈઓ રાઉન્ડ ટેબલ India Pharma Weekની ઉજવણીના છત્ર હેઠળ આગેવાનીના પ્રવાહને આધીન

- તેનાં બીજા સંસ્કરણમાં, આ ગોળમેજી ભદ્ર વિચાર આગેવાનો પાસેથી ભલામણોને તારવશે જે નીતિકારો અને દેશના પાવર કૉરિડોર્સ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવનાર શ્વેત પત્ર અહેવાલમાં પરિણમશે

UBM India ની એક પહેલ - India Pharma Weekની ઉજવણીના 2જા સંસ્કરણનો પરિચય ગત વર્ષે UBM ના ફ્લેગશિપ ઍન્ગેજમેન્ટ પ્લેટફૉર્મ એવાં CPhI & P-MEC અને વિશ્વની અગ્રણી ફાર્માસ્યુટિકલ નેટવર્કિંગ ઈવેન્ટના દશકની ઉજવણી માટે કરવામાં આવ્યો હતો જે તેનાં સૌથી નોંધપાત્ર પ્રસંગો, સીઈઓ ગોળમેજી નો સાક્ષી રહ્યો હતો.

     (Photo: http://mma.prnewswire.com/media/613238/CEO_Round_Table.jpg )

     (Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )

આ વિશિષ્ઠ, ક્લોઝ્ડ-ડોર રાઉન્ડ ટેબલ અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંથી ભારતના સૌથી પ્રભાવશાળી સીઈઓ, પ્રમુખો અને સ્થાપકો અને ફાર્માસ્યુટિકલ એસોસિયેશનોમાંથી નીતિકારો અને વરિષ્ઠ પ્રતિનિધિઓનો મેળાવડો બની રહ્યો હતો જેઓ મેક ઇન ઇંડિયાના મહત્વના પ્રશ્ન - ભારતમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પોષણક્ષમ સ્વાસ્થ્ય સંભાળ પરના વિશેષ ધ્યાન કેંદ્રણ સાથે ભારતની ફાર્મા સર્વોત્કૃષ્ટતાને સુનિશ્ચિત કરવા પર એકબીજાની સાથે ચર્ચામાં જોડાયા હતાં.

સીઈઓ ગોળમેજીના પ્રસંગે પોતાના વ્યક્તવ્યમાં બોલતાં UBM India ના મેનેજિંગ ડિરેક્ટર, Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "વિશ્વના ફાર્મસી હબ તરીકે જાણીતી બનેલી, ભારતીય ફાર્મા અર્થવ્યવસ્થા તેનાં ઝડપી વિકાસ માટે 17.6% ના CAGR સાથે પ્રશંસા પામી છે. કેમ કે આપણે આ ભદ્ર જ્ઞાન વહેંચણી સત્ર માટે એકઠાં થયા છીએ, આપણે ભારતીય ફાર્મા ઉદ્યોગનો તેની વિકાસ યાત્રાના એક ખૂબજ નિર્ણાયક સમયબિંદુ પર સામનો કરી રહ્યા છીએ. જ્યારે ભારત ઉત્પાદિત ઔષધોની માત્રાના સંદર્ભે ટોચની ચાર ફાર્માસ્યુટિકલ બજારોમાં તેનું સ્થાન ધરાવે છે ત્યારે, તેનાં ફાર્મા ઉદ્યોગને ચોક્કસ પડકારોએ તેની આસપાસ ભરડો લેવાનું ચાલુ રાખ્યુ છે. ભારત સમયનો વ્યય કરતી મંજૂરીની પ્રક્રિયા, સસ્તા API સ્ત્રોતો માટે ચીન પરનું અવલંબન, ઉપ-શ્રેષ્ઠકર આંતરમાળખાકીય સુવિધાઓ, ફંડિંગ એવેન્યુઝનો અભાવ, અને ઉચ્ચ કુશળતા ધરાવતી પ્રતિભાઓની અછત સહિતના અન્ય પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે."

"જ્યારે કે, યુએસ - ભારતીય જેનેરિક્સનો સૌથી મોટો આયાતકાર - આંતરિક રીતે પોતાના ઘરેલૂ બજાર તરફ જોવાનું શરૂ કરી ચુક્યું છે. તેથી, ભારતની ફાર્મા સર્વોત્કૃષ્ટતાને સુનિશ્ચિત કરવા - મેક ઇન ઇંડિયા નિર્ણાયક બની ગયું છે. આ તફાવત માટેના કારણો અને ઉકેલોને નોંધપાત્ર પ્રમુખ વ્યૂહરચનાકારો દ્વારા ચર્ચવામાં આવ્યા હતા જેઓ ફાર્મા ક્ષેત્રમાં કારોબારને ચલાવે છે. આ સીઈઓ ગોળમેજી સંબંધિત નીતિકારોની સમક્ષ રજૂ કરવામાં આવનાર શ્વેતપત્ર ની સાથે આત્યંતિક સક્રિય પહેલ છે," તેમણે ઉમેર્યું હતું.

આ વિશિષ્ઠ બેઠકમાં ભાગ લેનાર બેસ્ટ-ઇન-ક્લાસ ઉદ્યોગ વ્યાવસાયિકોમાં D G Shah, સેક્રેટરી જનરલ, Indian Pharmaceutical Alliance; Dinesh Dua, સીઈઓ અને ડિરેક્ટર, Nector Lifesciences; S V Veeramani, ચેરમેન અને એમડી, Fourrts (India) Laboratories Pvt Ltd; Prashant Nagre, સીઈઓ, Fermenta Biotach; Ranga Iyer, ભૂતપૂર્વ એમડી, Wyeth; Rajiv Gulati, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ, Ranbaxy; Suresh Subramanium, વરિષ્ઠ વીપી અને હેડ, Branded Formulations, South Asia; Ashok Bhattacharya, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર / કન્ટ્રી મેનેજર, Takeda Pharmaceuticals India Pvt Ltd; Prof. Pierre Pienaar, પ્રેસિડેન્ટ, WPO; Dev Prakash Yadava, મેનેજિંગ ડિરેક્ટર, Shardachem; Dr. G.M. Warke, સ્થાપક અને સીએમડી HiMedia Laboratories;  A. Vaidheesh, એમડી, GSK; Ziva Abraham, સીઈઓ, Microrite Inc; Srinivas Lanka, વાઇસ ચેરમેન ફાર્મા અને બાયો ટાસ્કફોર્સ, Andhra Pradesh Economic Development Board; Kewal Handa, ડિરેક્ટર, Salus Lifesciences; B.G. Barve, સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર, Bluecross Laboratories Pvt Ltd; S M Mudda, ડિરેક્ટર ગ્લોબલ સ્ટ્રેટેજી, Microlabs અને Mr Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India નો સમાવેશ થતો હતો.

આ જૂથના પ્રતિનિધિમંડળમાં Kewal Handa, Dr. Dinesh Dua, Sriram Shrinivasan, S.M. Mudda અને Yogesh Mudras નો સમાવેશ થતો હતો જેમણે પછીથી મીડિયા સાથે તેમની દરખાસ્તોના પ્રમુખ મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરી હતી.

આ ભલામણોમાં નીચેના મુખ્ય મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેટલા પૂરતાં મર્યાદિત નહોતા:

  • ભારતે દેશમાંથી નિકાસને સુધારવા માટે પોતાના સામર્થ્યનું નિર્માણ કરવું જોઇએ
  • કેંદ્ર તેમજ રાજ્ય સરકારોએ આ ક્ષેત્રમાં વધુ સારાં ગુણવત્તા અનુપાલનોની રચના પ્રત્યે સક્રિય અભિગમ વિકસિત કરવો જોઇએ. તેઓ ભંડોળો અને મંચોના સુવિધાકર્તા બનવા જોઇએ અને ડીલિવરીના કાર્યતંત્રને ખાનગી ક્ષેત્રને સોંપી દેવું જોઇએ
  • ગુણવત્તા અનુપાલન પ્રત્યેનો અભિગમ બૉટમ-અપ અભિગમ સાથેનો વર્તણૂક અગ્રિમતા પૂર્ણ હોવો જોઇએ. જ્યારે પાયાના અમલીકરણની વાત આવે ત્યારે પાલન પરની એકાગ્રતા સાથે, પાલન અને અનુપાલન વચ્ચે એક ભેદ બનાવવો જોઇએ
  • ફાર્મા ક્ષેત્રમાં તકનીકી વિક્ષેપ સાથે, ભૌગોલિકતાઓ અને વિવિધ સામાજિક-આર્થિક સ્તરોએ ગુણવત્તાપૂર્ણ સ્વાસ્થ્ય સંભાળની સુલભતા વધુ સરળ હોવી જોઇએ અને તે નિર્ણાયક રીતે મહત્વની છે. તકનીકી એ સમય અને પ્રવાસ જેવાં પરિબળો પર બચતમાં મદદ કરે છે, જે ગુણવત્તાયુક્ત અને સમયસર સ્સ્વાસ્થ્ય સંભાળની સુલભતા મેળવવા માટે મહત્વપૂર્ણ રીતે જરૂરી છે
  • ભારતમાં SMEs અર્થવ્યવસ્થામાં વિકાસ માર્ગના ચાલકબળોમાંથી એક છે. આ SME ક્ષેત્ર ગુણવત્તાની તપાસો અએ ડીલિવરીની જરૂરિયાતો સાથે અનુપાલન કરવાની ક્ષમતા સાથે સારી રીતે નિર્માણ પામેલું હોવું જોઇએ જેથી ગ્રાહકો સુધી દવાઓની સુલભતાને વધારી શકાય
  • ઇંડિયન ફાર્મા રિસર્ચ ઇંસ્ટિટ્યૂટ્સ અને યુનિવર્સિટીના સ્વરૂપમાં અદ્યાપન શાખાઓ સાથેના વધતા જોડાણો મહત્વના છે. ઉદ્યોગ, સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેની એક આંતરિક કડીની પણ ઉચ્ચપણે ભલામણ કરવામાં આવે છે.

UBM India વિશે: 

UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જેઓ પ્રદર્શનોના પૉર્ટફ્લિયો, કંટેન્ટ લેડ કૉન્ફરન્સ અને સેમિનારો દ્વારા વિશ્વભરના વેચાણકારો અને ખરીદદારોને એકસાથે લઈ આવવા માટે ઉદ્યોગને એક મંચ પૂરો પાડે છે. UBM India દરવર્ષે દેશભરમાં 25 મોટા પાયે પ્રદર્શનો અને 40 પરિસંવાદો આયોજિત કરે છે; અને એ રીતે બહુવિધ ઉદ્યોગની વચ્ચેના વેપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM India ના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસો છે. UBM Asia, UBM plc ની માલિકી ધરાવે છે જે લંડન સ્ટૉક એક્સચેન્જમાં સૂચિબદ્ધ છે. UBM Asia, એશિયામાં અગ્રણી પ્રદર્શનોના આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયાના સૌથી મોટા વ્યવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપા કરી http://www.ubmindia.in ની મુલાકાત લો.

UBM Plc વિશે: 

UBM plc વિશ્વની સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. વધુને વધુ ડિજિટલ થઇ રહેલા વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવ સ્તર પર કનેક્ટ કરવાની કિંમત ક્યારેય વધુ મહત્વપૂર્ણ ન હતી. UBM ખાતે, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તે ક્ષેત્રો માટેના અમારા ઊંડા જ્ઞાન અને જુસ્સો, અમને મૂલ્યવાન અનુભવો બનાવવા દે છે જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારી ઇવેન્ટ્સમાં લોકો સંબંધો બનાવે છે, સોદાઓને અંતિમ રૂપ આપે છે અને તેમના ધંધામાં વૃદ્ધિ કરે છે. 20 થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750+ લોકો છે, ફેશનથી ફાર્માસ્યુટિકલ ઘટકો જેવા 50 થી વધુ વિવિધ ક્ષેત્રોને સેવા આપે છે. આ ગ્લોબલ નેટવર્ક્સ, કુશળ, પ્રખર લોકો અને માર્કેટ-અગ્રણી ઇવેન્ટ્સ વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષાને હાંસલ કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.

વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, Twitter પર @ UBM,UBM Plc LinkedIn પર અમને અનુસરો

મીડિયા સંપર્ક:
Roshni Mitra
roshni.mitra@ubm.com
+91-22-61727000
UBM India Pvt Ltd.

SOURCE UBM India Pvt. Ltd. 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire