UBM India એ 'ભારતની સૌથી વધુ પસંદ કરાતી' તરીકે તેમની છાપ છોડતી પ્રખ્યાત ઝવેરાતની બ્રાન્ડની સૂચિ જાહેર કરે છે

મુંબઇ, December 7, 2017 /PRNewswire/ --

ઉદ્યોગના નિષ્ઠાવાન, પ્રખ્યાત વ્યક્તિઓની હાજરી, જાણકારી અને મનોરંજન IMP શોને યાદગાર સાંજ બનાવે છે 

ભારતનું અગ્રણી B2B એક્ઝિબિશનનું આયોજન કરનાર, UBM India એ ભારતમાં ઝવેરાતની રીટેલ ઇન્ડસ્ટ્રી માટે ભારતની સૌથી વધુ પસંદ કરાતી (India's Most Preferred (IMP)) આ પ્રકારની એક પહેલ હેઠળ, Sofitel, મુંબઇ ખાતે રાષ્ટ્રની સૌથી વધુ પસંદ કરાતી ઝવેરાતની બ્રાન્ડને સન્માનિત કરે છે. આ વિશિષ્ટપણે તૈયાર કરેલ ઝુંબેશ દ્વારા, UBM India એ એક્ઝિબિશન્સ બિઝનેસમાં અતુલ્ય ઝવેરાતના પોર્ટફોલિયોમાં ઘણાં વર્ષોના કાર્યોના તેના કેટાલોગને ઉમેરે છે.

     (Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
     (Logo: http://mma.prnewswire.com/media/543909/UBM_India_s_Most_Preferred_initiative_Logo.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/616193/UBM_Most_Preferred_Jewellery_Brands.jpg )

ભવ્ય સમારંભ ભારતની સૌથી વધુ પસંદ કરાતી (India's Most Preferred) 'શોનું અનાવરણ' સ્ટાઇલ, જાણકારી, મનોરંજન અને ઉજવણીની સાંજ ચમકદાર અને ભવ્ય હતી, અને ઉદ્યોગના નિષ્ઠાવાન અને વિચારધારાના અગ્રણીઓ, ઝવેરીઓ, પ્રખ્યાત વ્યક્તિઓ અને ફેશન ડિઝાઇનરો હાજર રહ્યાં હતાં. ખીચોખીચ ભરાયેલ સમારંભ ભારતની સૌથી વધુ પ્રખ્યાત ઝવેરાતની બ્રાન્ડ માટે સમગ્ર રાષ્ટ્રમાં વિશાળ શોધ તપાસની પરાકાષ્ઠા હતી.

UBM India દ્વારા IMP પહેલ સમુદાયને જોડવામાં અને તેની અંદર ચઢિયાતા ધોરણો સ્થાપિત કરવામાં જે સક્રિય ભૂમિકા ભજવે છે તેનાથી સજ્જ છે. સૌથો વધુ પસંદ કરાતી બ્રાન્ડ શોધવા માટે કરાતું સર્વેક્ષણ, Bombay Stock Exchange પર લિસ્ટેડ ભારતમાં એક માત્ર બજાર સર્વેક્ષણ કરનાર સંસ્થા MRSS ની સાથે સંયોજનમાં હાથ ધરાયું હતું. સમગ્ર ભારતમાં 20 કરતાં વધુ શહેરોમાં આવરી લેવાયેલ, સર્વેક્ષણ પ્રતિવાદી પ્રોફાઇલમાં INR 12 લાખ કે વધુ ઘરની વાર્ષિક આવક ધરાવતાં SEC A1 અને A2 નો સમાવેશ થાય છે. સર્વેક્ષણ, ઝવેરીનું વિશ્વાસનું પરિબળ, પ્રોડક્ટ્સનું કલેક્શન અને રેન્જ, બ્રાન્ડની ભલામણ, પ્રોડક્ટ અને સેવાની ગુણવત્તા, એકદંર બ્રાન્ડની માન્યતા અને યાદ આવવા જેવા પરિબળો પર આધારિત છે.

ભારતમાં રત્ન અને ઝવેરાત (G&J) બજાર વધુ પ્રમાણમાં વિભાજિત છે, અને 5,00,000 કરતાં વધુ કંપનીઓનું ઘર છે. તેમ છતાં, સામાજિક-આર્થિક પરિબળો સાથે ઉપભોક્તાની પ્રોફાઇલમાં બદલાવ, વૈશ્વિક, રાષ્ટ્રીય કે પ્રાદેશિક બ્રાન્ડ્સની તરફેણમાં વધતી સંખ્યાને સમાવવા તરફ ઝડપથી રૂપાંતરિત કરવાના ક્ષેત્રમાં પરિણમ્યું છે.

'શોનું અનાવરણ' ખાતે જાહેર કરેલ પસંદ કરેલ બ્રાન્ડ્સ પ્રખ્યાત ઝવેરાત ડિઝાઇનર Poonam Soni દ્વારા ખાસ કરીને પ્રસંગ માટે ડિઝાઇન કરેલ ચમકદાર ટ્રોફી આપી હતી. તેઓ હવે ઓનલાઇન ઝુંબેશ, હોર્ડિંગ્સ, પ્રેસમાં જાહેરાત, પ્રોડક્ટ પેકેજિંગ અને જાહેરાત જેવા તમામ તેમના માર્કેટિંગના કાર્યો માટે પ્રતિષ્ઠિત IMP લોગોનું લાઇસન્સ માટેનું વિશિષ્ટ વિશેષાધિકાર ધરાવશે. વ્યવહાર દક્ષ કોફી ટેબલ પુસ્તકની કવર ડિઝાઇનને પણ લોંચ કરાઇ હતી જેમાં આવી ઘણી મનગમતી બ્રાન્ડ, પ્રેરણા આપતી તેમના વિકાસની ગાથાઓ, તેઓ કેવી રીતે અદ્વિતીય નકશીદાર કામ કરે છે અને પ્રખ્યાતના આંકમાં કેવી રીતે આગળ આવ્યાં અને ભવિષ્ય માટે તેમનું વિઝન જેવી પ્રોફાઇલ હશે.

Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India, એ ભારતની સૌથી વધુ પસંદ કરાતી (India's Most Preferred) પહેલનું અનાવરણ કરવા દરમિયાન બોલતાં, કહ્યું, "ભારતની સૌથી વધુ પસંદ કરાતી બાબતના સ્વરૂપમાં UBM India ની ખંતપૂર્વકની પ્રક્રિયા, એવોર્ડ્સ, કોન્ફરન્સ, રોડ શો, અને લક્ઝરી તથા મિનિ શોની સાથે સાથે ન્યૂ દિલ્હી, હૈદરાબાદ, કોલકત્તા અને ચેન્નઇમાં એક્ઝિબિશન્સ દ્વારા ઝવેરાતના ક્ષેત્રમાં સેવા પૂરી પાડ્યાં પછી એક પગલું આગળ ભર્યું છે. ભારત કિંમતી ઝવેરાતના તેના આકર્ષણ માટે જાણીતું છે અને ક્ષેત્રમાં અમારી નિષ્ણાંતતા દ્વારા, અમે નમ્રતાની ઇચ્છા અને પસંદગીમાં ઝડપી રૂપાંતર જોયું છે અને હજારો વર્ષોથી અત્યંત વિવિધ બજારોમાં વૈશ્વિક, રાષ્ટ્રીય કે પ્રાદેશિક બ્રાન્ડની પસંદગી જણાઈ છે. UBM India ખાતે, અમે ગ્રાહક અવાજને સાંભળવામાં અને પોતાના માટે, ગ્રાહકની પસંદગીની બ્રાન્ડ કઇ છે અને શા માટે છે તે શોધ કરવામાં ખુબ માહિતગાર છીએ. IMP દ્વારા, અમને જણાયું છે કે ઝવેરીના વિશ્વાસનું પરિબળ, પ્રોડક્ટ્સનું કલેક્શન અને રેન્જ, બ્રાન્ડની ભલામણ, સેવાની ગુણવત્તા અને એકંદર બ્રાન્ડની માન્યતા અને યાદ આવવું એ મહત્વના પરિબળો છે."

તેમણે ઉમેર્યું, " IMP હેઠળ સન્માનિત બ્રાન્ડને મારા હ્રદયપૂર્વકના અભિનંદન. સૌથી વધુ પસંદ કરાતી બ્રાન્ડની સૂચિ સખ્ત, સઘન અને સ્વતંત્ર સંશોધન અને સર્વેક્ષણ દ્વારા બનાવાઇ હતી. આ બ્રાન્ડ મને ખાતરી છે કે ઇન્ડસ્ટ્રી માટે યોગ્યતાને વધારવાનું ચાલુ રાખશે, અને અન્ય કંપનીઓને તેમ કરવા માટે પ્રેરણા આપશે, તેથી ઝવેરાતમાં ભારતના સમૃદ્ધનો વારસો વધારશે."

UBM India દેશમાં અગ્રણી ઝવેરાત શોના આયોજક છે જેણે હાલમાં ભારતમાં (દિલ્હી, કોલકત્તા, ચેન્નૈ અને હૈદરાબાદ) ચાર શો આયોજિત કર્યાં છે. વિશ્વમાં, UBM એ હોંગકોંગ, તાઇવાન, યુરોપ અને ઇસ્તનબુલમાં એક્ઝિબિશન્સનું આયોજન કર્યું છે. રત્ન અને ઝવેરાત ક્ષેત્ર ભારતની અર્થ વ્યવસ્થામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે, જે દેશના GDP ના 6-7 ટકા જેટલો ફાળો આપે છે. આવનારા વર્ષોમાં, રત્ન અને ઝવેરાત ક્ષેત્રની વૃદ્ધિ વિશાળ રીટેલર/બ્રાન્ડના વિકાસ દ્વારા મોટેભાગે ફાળો આપશે જે આયોજિત બજારને માર્ગદર્શન આપશે અને વૃદ્ધિ પામવામાં તક ઉભી કરશે. આયોજિત કંપનીની વધતા પ્રવેશથી પણ પ્રોડક્ટ્સ અને ડિઝાઇનના સંદર્ભમાં વિવિધતા પૂરી પાડે છે.

ભારતના સૌથી વધુ પસંદ કરાતી (India's Most Preferred) બ્રાન્ડના અનાવરણ ખાતે સન્માનિત કરતાની બ્રાન્ડની સૂચિ નીચે પ્રમાણે છે:

સન્માનિત કરાતી બ્રાન્ડની સૂચિ 
Anand Jewels Pvt Ltd
Bharti Jewellers Pvt. Ltd- Mumbai
B.K. Saraf Pvt Ltd Jewellers
Ganpati Jewellers
Hazoorilal Legacy Jewellers
J S Solitaire
Jagmohan Lal Shivratan Lal Jewellers
K.K Jewels
Kalaneedhi Jewellers, Patiala
Kashi Jewellers
Khurana Jewellery House
Leela Jewels
Mahabir Danwar Jewellers Pvt Ltd
Manepally Jewellers
Mangatrai Jewellers Since 1905
M.O.D Signature Jewellery
Mor Jewellers
Motisons Jewellers Ltd
Ranka Jewellers, Pune
Ranujee Jewellers
Shobha Shringar Jewellers
Shree Menghraj and Bros
Swarn Shree Jewels
Takat Gems India
Tibarumal Gems & Jewels
Vishal Metallurgical Works
AVR Jewellers
Chennai Diamonds Jewellers Pvt. Ltd
DP Jewellers
Fiona Solitaires
GRT Jewellers
NAC Jewellers
Navrathan Jewellers Pvt Ltd
P.N Gadgil Jewellers Pvt Ltd.
Prince Jewellery
Saheli Jewellers
Sawansukha Jewellers Pvt. Ltd
Waman Hari Pethe Jewellers
Nakshatra World
Joyallukas
Senco Gold & Diamonds
Tanishq
TBZ - The Original

UBM India વિશે: 

UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત કોન્ફરન્સ અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને પ્લેટફોર્મ પ્રદાન કરે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 કોન્ફરન્સનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે.

વધારે જાણકારી મેળવવા કૃપા કરીને મુલાકાત લો: http://www.ubmindia.in.

UBM plc વિશે:    

UBM plc એ વિશ્વમાં ઇન્ટરનેટના ક્ષેત્રમાં સૌથી મોટી B2B ઇવેન્ટ્સનું પ્રબંધન કરનાર કંપની છે. વધુ ઝડપે વિકસી રહેલ ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ રીતે જોડાવાના મૂલ્ય તરીકે, માનવનું સ્તર ક્યારેય આટલું મહત્વપૂર્ણ બન્યું નથી. UBM ખાતે, ઉદ્યોગના ક્ષેત્રો માટે અમારી ઉંડી જાણકારી અને ઝૂનુન અમે, લોકો જ્યાં સફળ થઇ શકે છે ત્યાં મૂલ્યવાન અનુભવો બનાવવા અમે આપણને મંજૂરી આપવા સેવા આપીએ છીએ. અમારા પ્રસંગો ખાતે, લોકો સંબંધો બાંધે છે, ડીલ્સ કરે છે અને તેમના વ્યવસાયને વધારે છે. અમારા 3,750+ લોકો, 20 કરતાં વધુ દેશો પર ધાર રાખીને, ફેશનથી ફાર્માસ્યુટિકલ્સ જેવા વિવિધ 50 કરતાં વધુ ક્ષેત્રોમાં સેવા આપીએ છીએ. આ વૈશ્વિક નેટવર્ક, કૌશલ્ય, ઝૂનુન ધરાવતાં લોકો અને બજારમાં અગ્રણી પ્રસંગો વ્યવસાયના લોકોને પોતાની મહત્વાકાંક્ષાને હાંસિલ કરવા રોમાંચક તકો પૂરી પાડે છે.

વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાવ; UBM કોર્પોરેટ સમાચારો માટે, અમને Twitter @UBM, UBM Plc LinkedIn પર અનુસરો.

મીડિયા સંપર્ક:
Roshni Mitra
UBM India
roshni.mitra@ubm.com  

Mili Lalwani
UBM India
mili.lalwani@ubm.com
+91-22-61727000

SOURCE UBM India Pvt. Ltd.



 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire