CPhI-P-MEC India Expo 2017 ફાર્મા ક્ષેત્રને નવી ઉંચાઇ પર લઇ જાય છે

મુંબઇ, December 15, 2017 /PRNewswire/ --

UBM India એ ઇન્ડિયા ફાર્મા વીક હેઠળ સર્વાંગી ભપકાદાર દેખાવ, નવીન પ્રસંગથી ઉદ્યોગ સાથે ઉજવણી કરે છે 

દક્ષિણ એશિયાનો સૌથી વિશાળ ફાર્મા પ્રસંગ એક નજરે:  

- 550+ એક્ઝિબિટર્સ

- ગયા વર્ષ કરતાં હાજરી આપનારાઓની સંખ્યામાં 20 ટકાનો વધારો

40 દેશોના પ્રતિનિધિઓ

-2 અલગ સ્થળો પર 4 દિવસનું એક્ઝિબિશન

- 2જા ફાર્મા વીકમાં મુંબઇના અલગ અલગ ભાગો પર 10 કરતાં વધુ પ્રસંગો

- ઇનોવેશન ગેલેરી, સપ્લાયર-ફાઇન્ડર, એક્ઝિબિટર શોકેસ, સ્થળ પર મનોરંજન: વિશેષતાઓ કે જે હાજરી આપનારાઓને વ્યસ્ત રાખે

- પ્રસંગો પરથી નેતૃત્વના આવશ્યક વિચારો મેળવ્યાં જેમ કે પ્રી-કનેક્ટ, વુમન ઇન ફાર્મા અને CEO રાઉન્ડટેબલ. ઉદ્યોગના અગ્રણીઓના ભલામણો પર આધાર રાખીને, મહત્વપૂર્ણ નીતિ બનાવનારા અને દૂરદર્શી રાખનારાઓને રજૂ કરવા એક વ્હાઇટ પેપર રીપોર્ટ તૈયાર કરાયો છે.

- ઇન્ડિયા ફાર્મા એવોર્ડ્સના 5માં એડિશનને આ વર્ષે 145 કરતાં વધુ કંપનીઓ તરફથી 270 કરતાં વધુ નોમિનેશન મળ્યાં છે, જે 35 ટકા કરતાં વધુની વૃદ્ધિ દર્શાવે છે.

UBM India, ભારતની અગ્રણી B2B એક્ઝિબિશનનું આયોજન કરનાર કંપની છે, જેણે ફાર્મા ઉદ્યોગને મંત્રમુગ્ધ કર્યો છે અને તેણે CPhI & P-MEC India 2017, તેની ઓળખ આપનાર પ્રસંગના વિશાળ 11 મા એડિશન સાથેની નિશ્ચલતા લાવે છે, જે મુંબઇમાં બે સ્થળોએ - MMRDA ગ્રાઉન્ડ્સ, બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્ષ (27મી નવેમ્બરથી 29મી નવેમ્બર) અને બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (28મી નવેમ્બરથી 30મી નવેમ્બર) ખાતે યોજાયો હતો. એક્ઝિબિટર અને મુલાકાતીઓની રેકોર્ડ તોડનાર સંખ્યા સાથે, તેની સાથેના એક મહત્વના ભાગ તરીકે, 2જા ઇન્ડિયા ફાર્મા વીકની સાથે, એક્સ્પોએ વિસ્તૃત એક્ઝિબિશન પ્લેટફોર્મ સાથે ભવ્ય સફળતા મેળવી છે, વિસ્તૃત કરેલ સૂચના પ્રમાણે બનાવેલ કાર્યક્રમો ક્ષેત્રના વિવિધ ભાગોને સેવા આપે છે, ઘણા પ્રમાણમાં જરૂરી તકો પૂરી પાડે છે અને ઉદ્યોગનું મહત્વપૂર્ણ પૃથ્થકરણ કરે છે.

     (Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/619649/UBM_CPhI_P_MEC_Inauguration.jpg )
CphI &P-MEC India Expo ઉદ્યોગના નામાંકિત અગ્રણીની હાજરીમાં MMRDA ગ્રાઉન્ડ્સ, બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ ઉદ્ઘાટરન સાથે ખુબ સારી રીતે શરૂ થયો હતો જેમાં 27 નવેમ્બર ના રોજ અન્ય મહત્વપૂર્ણ મહાનુભાવોની સાથે સાથે Shri. Satish Wagh, Chairman, Chemexcil; Mr. Jime Essink, Chief Executive Officer, UBM Asia Ltd; Mr. Aasif Khan, Director, Fabtech Technologies; Mr. Rajendra Khimsaria, Director, Khimsaria Associates; Mr. Khaja Nizamuddin, Director, Pharmapack Packaging Equipment; Mr. Yogesh Mudras, Managing Director, UBM India; અને Mr. Rahul Deshpande, Group Director, UBM India હાજર રહ્યાં હતાં. એક્સ્પો્નું નવેમ્બર 28 ના રોજ બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે પણ ઉદ્ઘાટન થયું હતું.

CPhI Worldwide થી મૂળરૂપે, CPhI & P-MEC India એ 2006 માં સૌ પ્રથમ વાર પ્રસ્તુત થયું હતું. આજે, તે દક્ષિણ એશિયાનું અગ્રણી ફાર્માના મીટિંગનું સ્થળ બન્યું છે, જે દવાની શોધથી પૂર્ણ થયેલ ડોઝ સુધી, સપ્લાય ચેઇનના દરેક પગલાંને આવરી લે છે. CPhI એક ઉદ્યોગનું પ્લેટફોર્મ છે જે API, જેનરિક્સ, પદાર્થ અને દવાની બનાવટો, બારીક રસાયણો, બાયોસિમિલર્સ, પૂર્ણ થયેલ બનાવટો, પ્રયોગશાળાના રસાયણો અને બાયોટેકનોલોજીના CROs, CMOs અને ઉત્પાદકોનો સમાવેશ થાય છે. P-MEC, બીજી બાજુ, ફાર્મા મશીનરી અને સાધનસામગ્રીના ઉત્પાદકો, એનાલીટીકલ ઇક્વિપમેન્ટ, ઓટોમેશન અને રોબોટિક્સ, પેકેજિંગ ઇક્વિપમેન્ટ અને સપ્લાય, પ્લાન્ટ/સુવિધા ઇક્વિપમેન્ટ, ઓટોમેશન અને કન્ટ્રોલ્સ, પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ, RFID, ટેબ્લેટ/કેપ્સ્યુલ ફિલર્સ, રુમ સફાઇની સાધન-સામગ્રી, ભરવાની સાધન-સામગ્રી અને પ્રયોગશાળાની પ્રોડક્ટ્સનો સમાવેશ કરે છે.

વર્ષો જતાં શો ઝડપથી વૃદ્ધિ પામી રહ્યો છે જે ઝડપથી આગળ વધતા ભારતીય ફાર્મા ક્ષેત્રનું વિશ્વસનીય માપદંડ બન્યું છે, જેમાં ઘરેલું અને વિદેશી એક્ઝિબિટર્સ અને મુલાકાતીઓ વ્યવસાયના નોંધપાત્ર સ્તરોમાં જોડાયેલા રહ્યાં છે. આ વર્ષે, એક્સ્પોમાં રોમાંચક પાસાઓનો સમાવેશ થાય છે જેમ કે સપ્લાયર-ફાઇન્ડર ડેસ્ક (એક ડિજિટલ ફ્લોર આયોજન જેમાં મુલાકાતીઓ સેવા પર કે કંપનીના નામ પર એક્ઝિબિટર્સને શોધી શકે છે), ઇનોવેશન ગેલેરી (એક સ્થળ જ્યાં ભાગ લેનાર ફાર્મા કંપનીઓએ એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર નવીનતાઓના શોકેસને પ્રોત્સાહિત કર્યું છે) અને એક્ઝિબિટર શોકેસ (એક પ્લેટફોર્મ જ્યાં એક્ઝિબિટર્સ નિદર્શન કરે છે કે તેમની નવી પ્રોડક્ટ્સ કેવી રીતે અસરકારક બની રહી છે.)

ઓળખ આપનાર શોના 2017 ના એડિશન ખાતે ભાગ લેનાર મહત્વપૂર્ણ કંપનીઓમાં Aurobindo Pharma Ltd., Granules India Pvt. Ltd., Hetero Labs Limited, Signet Chemical Corporation Pvt. Ltd, DKSH India Pvt. Ltd., Morepen Laboratories Limited, N V Organics Pvt. Ltd. સાથે ઘણી અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. બીજી બાજુ કેટલીક અગ્રણી કંપનીઓ જેમ કે West Pharmaceuticals Packaging India Pvt. Ltd., Cadmach Machinery Co. Pvt. Ltd., Brothers Pharmamach (I) Pvt. Ltd, NPM Machinery Pvt. Ltd., Jekson Vision Pvt. Ltd., ACG Worldwide Solid Dosage Consumables and Machinery, Ace Technologies & Packaging Systems Pvt. Ltd, Fabtech Technologies International Ltd., Jagson Engineers, Bosch Limited, Agilent, ફૂડ અને ફામા સ્પેશ્યાલિટીસ, જેવી ઘણી અન્ય કંપનીઓએ P-MEC ખાતે ભાગ લીધો છે.

એક્સ્પોની સાથે, UBM India એ 10 કરતાં વધુ ટ્રેડ-સેટિંગ પ્રસંગના આકર્ષક કાર્યક્રમ, India Pharma Week (IPW) ના બીજા એડિશનનો પ્રારંભ કર્યો છે, જે ભારતમાં CPhI& P-MEC ના 10 વર્ષની ઉજવણી કરવા ગયા વર્ષે શરૂ કર્યો હતો. ફાર્માના ક્ષેત્રમાં વ્યવસાય, જાણકારી, નેતૃત્વ, નવીનીકરણ, માન્યતા અને નેટવર્કિંગના આધાર સ્તંભ પર ધ્યાન કેન્દ્રિત કરતાં, IPW માં પ્લાન્ટની મુલાકાત, ફાર્માના અગ્રણીઓના ગોલ્ફ, પ્રી-કનેક્ટ કોન્ગ્રેસ, વુમન ઇન ફાર્મા, ઇન્ડિયા ફાર્મા એવોર્ડ્સ અને નેટવર્કિંગ ઇવનિંગ, બંધ બારણે CEO રાઉન્ડ ટેબલ અને બીજા ઘણા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. IPW એ CPhI & P-MEC એક્ઝિબિશનને એક વોલ-બાઉન્ડ શોમાંથી નવા વલણો, ઉદ્યોગની ડીલ અને અંતદ્રષ્ટિ તમામને સમાવેશ કરવા તરફ પરિવર્તન
કર્યું છે.

IPW ની સાથે CphI &P-MEC India જેવા પહેલેથી સારી રીતે આયોજિત શોમાં આ વર્ષે અસાધારણ રીતે વધેલ સંખ્યામાં જે દોરે છે તે ઘણી વધારે સર્વાંગી કાર્યસૂચિ હતી જે માહિતી મેળવવાની નવી શોધ તરીકેના દરેક પ્રસંગ માટે સ્થાપિત હતી. આ વિશ્વના દરેક સ્થળ પરથી નિષ્ઠાવાન ગ્રાહકો અને ઉદ્યોગ તરફથી તેમ જ મહત્વપૂર્ણ સરકારી એસોસિએશન તરફથી મેળવેલ પ્રતિભાવ અને પ્રશંસાપત્ર પર આધારિત હતાં, તેથી ઉદ્યોગને આગામી સ્તર પર નેતૃત્વ અને વ્યવસાયને પ્રેરિત કરવાના પર્યાપ્ત વિચારને બનાવે છે. UBM India માં શો દરમિયાન Mr Tim Cobbold, CEO, UBM plc; Ms Marina Wyatt, CFO, UBM plc; Mr Jime Essink, CEO, UBM Asia; અને Mr Michael Duck, Executive Vice President, UBM Asia, દ્વારા દોરવણી કરતાં UBM ના વિશ્વની નેતૃત્વ ટીમની હાજરી ધરાવીને સમ્માનિત પણ થયું હતું.

India Pharma Week અને CPhI-P-MEC 2017 એક્સ્પોના 2 જા એડિશનના પ્રભાવનું મૂલ્યાંકન કરતાં, Mr Yogesh Mudras, Managing Director, UBM India એ કહ્યું છે, "આ વર્ષે IPW ની સાથે સાથે, CphI-P-MEC India એક્સ્પોમાં રેકોર્ડ તોડનાર હાજરી, ઉદ્યોગની એકંદર સામર્થ્યની વિશાળતા છતી કરે છે અને સમ્માનિત સંબંધમાં અમારી પ્રસ્તાવના વિશ્વમાં રાખી છે. IPW ની શરૂઆતથી, અમે વધેલ તથા સમૃદ્ધ સામગ્રી લાવ્યા છીએ અને ક્ષેત્રમાં વૃદ્ધિની સાથે ઝડપને રાખવા સપ્લાય ચેઇનના ઘણાં ભાગોને લાવ્યાં છે. આ ઉપરાંત, અમે ઉદ્યોગ માટે આવશ્યક પ્લેટફોર્મ પણ પૂરું પાડીએ છીએ, સાથે સાથે અમે જાણકારીના વિશેષાધિકાર પણ ધરાવીએ છીએ જે આ કાર્ય નીતિના પ્રારંભમાં પરિણમશે અને ફાર્મા ક્ષેત્રના સમયગાળાને આકાર આપવા ભવિષ્યના નવીનતામાં પરિણમશે. આ આપણને આપણાં પ્લેટફોર્મ અને પહેલની વૃદ્ધિને સતત પ્રતિબદ્ધ કરવા ઘણી પ્રેરણાં આપે છે."

વિશ્વની ફાર્મસી તરીકે પ્રખ્યાત, ભારતીય ફાર્માનું અર્થતંત્ર તાજેતરના દશકામાં તેની ઝડપી વૃદ્ધિ માટે પ્રશંસા કરી છે. આ હાલના વર્ષોમાં થોડી ધીમી પડી છે, પરંતુ ઉદ્યોગ ફરી મજબુતપણે વૃદ્ધિ પામે છે. સંયોજિત વાર્ષિક 17.6%ની વૃદ્ધિ સાથે; ભારતીય ફાર્મા 2020 સુધીમાં 55 બિલિયન USD ના મૂલ્યની બનશે તેમ અપેક્ષિત છે. આની સાથે સમાંતરમાં, ભારતમાં લાઇફ સાયન્સ ક્ષેત્ર 2022 સુધીમાં 3.5 મિલિયન લોકોને નિયુક્ત કરે તેવી પણ સંભાવના છે, જે આ દશકામાં 100% નો વધારો છે. ભારતીય ફાર્મા ઉદ્યોગ તેની સાહસિક, મહત્વકાંક્ષી અભિગમ, નવીનતાનો ઇતિહાસ અને ડાયનેમિક વૈશ્વિક બજારને સતત અનુકૂળ રહે તેવી ક્ષમતાની તેની સફળતાને ધરાવે છે.

UBM India વિશે: 
UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત કોન્ફરન્સ અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને પ્લેટફોર્મ પ્રદાન કરે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 કોન્ફરન્સનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે.

વધારે જાણકારી મેળવવા કૃપા કરીને મુલાકાત લો: http://www.ubmindia.in

UBM plc વિશે:  
UBM plc એ વિશ્વમાં ઇન્ટરનેટના ક્ષેત્રમાં સૌથી મોટી B2B ઇવેન્ટ્સનું પ્રબંધન કરનાર કંપની છે. વધુ ઝડપે વિકસી રહેલ ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ રીતે જોડાવાના મૂલ્ય તરીકે, માનવનું સ્તર ક્યારેય આટલું મહત્વપૂર્ણ બન્યું નથી. UBM ખાતે, ઉદ્યોગના ક્ષેત્રો માટે અમારી ઉંડી જાણકારી અને ઝૂનુન અમે, લોકો જ્યાં સફળ થઇ શકે છે ત્યાં મૂલ્યવાન અનુભવો બનાવવા અમે આપણને મંજૂરી આપવા સેવા આપીએ છીએ. અમારા પ્રસંગો ખાતે, લોકો સંબંધો બાંધે છે, ડીલ્સ કરે છે અને તેમના વ્યવસાયને વધારે છે. અમારા 3,750+ લોકો, 20 કરતાં વધુ દેશો પર ધાર રાખીને, ફેશનથી ફાર્માસ્યુટિકલ્સ જેવા વિવિધ 50 કરતાં વધુ ક્ષેત્રોમાં સેવા આપીએ છીએ. આ વૈશ્વિક નેટવર્ક, કૌશલ્ય, ઝૂનુન ધરાવતાં લોકો અને બજારમાં અગ્રણી પ્રસંગો વ્યવસાયના લોકોને પોતાની મહત્વાકાંક્ષાને હાંસિલ કરવા રોમાંચક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાવ; UBM કોર્પોરેટ સમાચારો માટે, અમને Twitter @UBM, UBM Plc LinkedIn પર અનુસરો

મીડિયા સંપર્ક: 
Roshni Mitra / Mili Lalwani
roshni.mitra@ubm.com / mili.lalwani@ubm.com
+91-22-61727000
UBM India


SOURCE UBM India Pvt. Ltd. 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire