Resonance વિદ્યાર્થીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ કાર્યક્રમ - VARDAAN રજુ કરે છે

કોટા, ભારત, February 5, 2018 /PRNewswire/ --

Resonance 'VARDAAN' ના આકાશમાં વિદ્યાર્થીઓના સપનાઓને પાંખો આપે છે 

Resonance એ વિદ્યાર્થીઓને તેમનાં અમર્યાદ સપનાઓના આકાશમાં લઈ જવા માટે અહીં છે જ્યાં તેઓ Resonanceની પાંખો 'VARDAAN' ની મદદથી તેમનાં ભાવિ સિતારાઓ સુધી પહોંચી શકે છે. 

     (Logo: http://photos.prnewswire.com/prnh/20170131/463110LOGO )
આ શિષ્યવૃત્તિ તેમના માટે છે જેઓ વર્ગ VIII, IX, અને X માં જઈ રહ્યાં છે. આ કાર્યક્રમ હેઠળ, Resonance વિદ્યાર્થીઓને ResoFAST પરીક્ષામાં તેમના કાર્યદેખાવના, અને પછી ઇંટરવ્યુના આધારે શિષ્યવૃત્તિ આપે છે. વર્ગ 12મા સુધી Resonanceમાં ભણવા માટે VARDAAN દ્વારા શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરીને તે અંતર્ગત વિવિધ જોગવાઈઓ મુજબ, વર્ગ 8ના વિદ્યાર્થીઓ માટે 5 વર્ષે, વર્ગ 9ના વિદ્યાર્થીઓ માટે 4 વર્ષે, અને વર્ગ 10ના વિદ્યાર્થીઓ માટે 3 વર્ષે, ફી માત્ર એક વખત જ ચૂકવવાની છે.

અત્યાર સુધીમાં અંદાજે 8000 વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ઉપસ્થિત રહ્યાં છે, જેમાંથી 2000 વિદ્યાર્થીઓની ઇંટરવ્યુ રાઉન્ડ માટે પસંદગી કરવામાં આવી છે અને સમગ્ર દેશમાં આ 'શિષ્યવૃત્તિ કાર્યક્રમ' માટેની પસંદગી પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.

ResoFAST પરીક્ષાના લાભો માત્ર વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરો પાડવાનો જ નથી, પરંતુ માતા-પિતાઓને નાણાકીય સહાય પણ ઉપલબ્ધ કરાવવાનો છે. તે ભારતની છૂપી પ્રતિભાને ગાળવામાં મદદ કરે છે. તે બાળકની કરોડરજ્જૂ તરીકે કાર્ય કરે છે, તે વિદ્યાર્થી માટે લાભકારી હોય તેવી તમામ વસ્તુઓ પૂરી પાડે છે. VARDAAN મારફત, આપણે અભ્યાસ સહ-પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીના કાર્યદેખાવને પણ મૂલવી શકીએ છીએ.

લાયક ઉમેદવારો માટે હજુપણ તેમની સંભાવનાઓને દર્શાવવાની તક છે. તેઓ 'VARDAAN' પ્રવેશ પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે છે. ResoFAST પરીક્ષા માટેની આગામી તારીખ 4થી ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરી 2018 છે, વધુ વિગતો માટે કૃપા કરી +91-744-663-5569 પર સંપર્ક કરો અને શક્ય તેટલાં વહેલાં રજિસ્ટર કરાવો.

VARDAAN વિશેની વધુ માહિતી માટે, કૃપા કરી  https://www.resonance.ac.in/reso/admissions/Vardaan.aspxની મુલાકાત લો.

Resonance વિશે 

Resonance Eduventures Limitedની સ્થાપના 11મી ઍપ્રિલ, 2001 ના રોજ કોટા ખાતે કરવામાં આવી હતી. આ સંસ્થાનું નામ રેઝોનેન્સ તેમને શિક્ષકોના સ્તરને અનુરૂપ લઈ આવવા માટે શિક્ષણને વધારવાની પ્રતિબદ્ધતા સાથે રાખવામાં આવ્યું હતું જેથી પ્રતિધ્વનિ વાસ્તવિકતા બને. તેનાં પ્રારંભથી જ, આ સંસ્થા પરીણામોની માત્રા અને ગુણવત્તાના સંદર્ભમાં તમામ અપેક્ષાઓથી આગળ રહી છે. વર્ગખંડ કોચિંગમાં વિદ્યાર્થીઓના નામાંકનની સંખ્યામાં વૃદ્ધિ તેમજ IIT-JEE માં પસંદગી દેશભરમાં IIT-JEE કોચિંગમાં વર્ગખંડના અભ્યાસક્રમો આપતી અન્ય કોઇપણ સંસ્થાની સરખામણીમાં બેજોડ છે. આ સંસ્થા તેનાં પોતાનાં સ્ટડી સેન્ટર્સ ધરાવે છે જે કોટા, આગ્રા, અમદાવાદ, અલાહાબાદ, ઔરંગાબાદ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદ્રપુર, દિલ્લી, ગ્વાલિયર, ઇન્દૌર, જબલપુર, જયપૂર, જોધપુર, કોલકાતા, લખનઉ, મુમ્બઈ, નાગપુર, નાંદેડ, નાશિક, પટના, રાયપુર, રાજકોટ, રાંચી, સુરત, ઉદયપુર, અને વડોદરા ખાતે IIT-JEE માટેના વર્ગખંડ કાર્યક્રમો ધરાવે છે. આ સંસ્થા પસંદગીના સ્ટડી સેન્ટર્સ ખાતે AIPMT/AIIMS, CA/CS વિગેરે માટેના વર્ગખંડ અભ્યાસક્રમો પણ ચલાવે છે અને શિક્ષણ માટે પોતાના વતનને છોડી ન શકતાં વિદ્યાર્થીઓની જરૂરિયાતને જોતાં તેનાં DLP વિભાગ દ્વારા દૂરસ્થ શિક્ષણ કાર્યક્રમો પણ પૂરાં પાડે છે.

Resonance તેનાં PCCP વિભાગ દ્વારા વર્ગ V થી X ના વિદ્યાર્થીઓને પણ કોચિંગ પૂરું પાડે છે અને વિદ્યાર્થીઓને NTSE, ઑલમ્પિયાડ્સ, વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરે છે.

વિદ્યાર્થીઓ JEE Advanced, JEE Main, NEET અને AIIMS માટે વિવિધ વર્ગખંડોમાં 90% સુધી સ્કૉલરશિપ્સ સાથે Resonance માં પ્રવેશ મેળવવા માટે 11 ફેબ્રુઆરી 2018 ના રોજ સ્કૉલરશિપ સહ પ્રવેશ પરીક્ષા ResoFAST આપી શકે છે.

વધુ માહિતી માટે: http://www.resonance.ac.in ની મુલાકાત લો અથવા ટોલ ફ્રી નંબર: 1800-258-5555પર કૉલ કરો.

મીડિયા સંપર્ક:
Shivraj Singh
shivraj.singh@resonance.ac.in
+91-9314150513
General Manager (Business Development & Operations)
Resonance Eduventures Limited


SOURCE Resonance Eduventures Limted  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire