Renewable Energy India એક્સ્પોની 12મી આવૃત્તિ ક્લિન એનર્જી ક્ષેત્ર પર તેના ફોકસનો નવેસરથી પુનરુચ્ચાર કરે છે

ગ્રેટર નોઈડા, ભારત, October 12, 2018 /PRNewswire/ --

ઉત્સુક વૈશ્વિક અને સ્થાનિક સહભાગિતા, વિદેશી રોકાણો અને તકનીકી વિકાસ શૉને ચિહ્નિત કરે છે 

India Expo Center, ગ્રેટર નોઈડા ખાતે ત્રણ દિવસીય (18મી - 20મી સપ્ટેમ્બર, 2018) શૉ  

રીન્યુએબલ એનર્જી ઇન્ડિયા (REI) ની 2 મી આવૃત્તિનું UBM India દ્વારા સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું. આ વર્ષે, શૉ દ્વારા રીન્યુએબલ્સ પ્રત્યેના અભિગમ અંગે વધુ સાકલ્યવાદીપણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું,  જે હેઠળ સૌર ઊર્જા સાથે પવન, હાઈડ્રોપાવર અને બાયોમાસ પર યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું હતું. એક્સ્પોએ 45 દેશોમાંથી 750+ પ્રદર્શકોની સહભાગિતાની સાક્ષી પૂરી હતી, જેમાં 37 કોન્ફરન્સ સેશનમાં 225 વકતાઓ અને 1000 થી સહભાગીઓ હતા.

     (Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
     (Logo: https://mma.prnewswire.com/media/742909/REI_Logo.jpg )
     (Photo: https://mma.prnewswire.com/media/766756/On_the_floor_REI_2018.jpg )

'એક્સેલરેટિંગ મોમેન્ટમ ...ફ્રોમ એમ્બિશન ટુ ઍક્શન' ના સમૃદ્ધ કોન્ફરન્સ ડોમેન વિષયમાં જોડાઈને ઇવેન્ટને અન્યો ઉપરાંત European Union India - Clean Energy & Climate Days અને Business Beyond Borders (BBB), National Skill Development Corporation (NSDC), Skill Council for Green Jobs (SCGJ), European Business Technology Center (EBTC), Euro Chambers, Bloomberg News Energy Finance, Bridge to India, World Business Council for Sustainable Development (WBCSD), Indo-German Energy Forum (IGEF), Solar Energy Research Institute of Singapore (SERIS), Asian Photovoltaic Industry Association (APVIA), TFE Consulting GmbH, PV magazine અને Indian Biogas Association and German Biogas Association (IBA and GBA) દ્વારા સુંદર સમર્થન પ્રાપ્ત થયું હતું.

આ ઇવેન્ટમાં ચાર્જિંગ સ્ટેશન, ફ્રેમલેસ ગ્લાસથી ગ્લાસ પેનલ્સ, સોલર ઇનવર્ટર્સ, સોલર કીટ સોલ્યુશન્સ, બાઈ-ફેશિયલ મોડ્યુલો અને પરીક્ષણ લેબ સુવિધાઓ સહિત નવા ઉત્પાદન શૉકેસ જોવા મળ્યા હતા. ફ્લોટિંગ સોલર ઇક્વિપમેન્ટ, જે દેશમાં આવા પ્રોજેક્ટ્સની વધતી માંગ દર્શાવે છે  તેમના ઉત્પાદકોની હાજરીમાં વધારો થયો હતો. ધ્યાન કેન્દ્રિત અને સુવ્યવસ્થિત જોડીઓના નિર્માણને સક્ષમ બનાવવું સરળ કરવા માટે બે અલગ ઝોનમાં બિઝનેસ ટુ બિઝનેસ (B2B) મીટિંગ્સની સુવિધા આપવામાં આવી હતી. ઉત્પાદનની કાર્યક્ષમતા, જમીન અને ટ્રાન્સમિશનની મુશ્કેલીઓ, DISCOM ને કારણે ટોચના પડકારો, નીચી બિડ, ચુકવણીની સમસ્યાઓ, નેટ-મીટરિંગ અને નાણાંકીય વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

REI 2018 એ સનરાઇઝર્સ પેવેલિયન, એડવાન્ટેજ તેલંગણાના સત્ર, સીઇઓ રાઉન્ડટેબલ, ફાઇનાન્સિયલ લીડરશિપ ફોરમ, ક્વોલિટી એન્ડ ફ્યુચર રાઉન્ડ ટેબલ, 5 મી ઇન્ડો-જર્મન એનર્જી સિમ્પોઝિયમ, EU - ઈન્ડિયા ક્લિન એનર્જી એન્ડ ક્લાયમેટ ડેઝ એન્ડ ઇન્ટરનેશનલ મેચમેકિંગ અને રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં નવીનતા અને ઉત્કૃષ્ટતાને ઓળખવા માટે Renewable Energy India Awards ની ચોથી આવૃત્તિ ના સ્વરૂપમાં નિર્ણાયક ઉદ્યોગ સંવાદો અને સમર્થિત સ્ટાર્ટ-અપ્સ અને SMEs પણ REI 2018 દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

શૉના સફળ નિષ્કર્ષ પર ટિપ્પણી કરતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras જણાવ્યું હતું કે, પાછલા વર્ષોમાં, REI એ આ પડકારોને સંબોધિત કરીને અને ભારતના ગ્રીન મિશનને સહાય કરવા માટે RE ડોમેન માટે વ્યાપક વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે અનન્ય ગતિશીલતા અને પ્રભાવ પ્રાપ્ત કર્યા છે. Business Beyond Borders, European Business Technology Center (EBTC), European Commission, World Business Council for Sustainable Development (WBCSD), Indo-German Energy Forum (IGEF), European Union, અને વધુ  જેવા પ્રસિદ્ધ  ફોરમ્સના સ્વરૂપમાં તીવ્ર વૈશ્વિક ભાગીદારી સાથે આ વર્ષ નોંધપાત્ર બન્યું હતું.  REI એ મધ્ય પ્રદેશ સરકાર દ્વારા તેમના પ્રોજેક્ટ RESCO અને એક સત્ર - તેલંગણા સરકાર દ્વારા એડવાન્ટેજ તેલંગણા માટે એક પૂર્વ-બિડિંગ મીટિંગની પણ સાક્ષી પૂરી, જે સાથે ભારત અને સમગ્ર વિશ્વમાં ગ્રીન એનર્જી વ્યાવસાયિકો માટે આ ઇવેન્ટ હાજરી આપવા માટે અનિવાર્ય બની હતી.

ઉદ્યોગોના કથનો અને REI 2018 માં નવા લોન્ચીસ :

Nitin Sharma, Raychem RPG એ જણાવ્યું હતું કે, " પાછલું વર્ષ ખૂબ કોલાહલભર્યું હતું અને તે સમયે ઉદ્યોગ માટે આકર્ષક પણ. અમે અમારા પોર્ટફોલિયોમાં કરેલી પ્રગતિ અને અમારી ભાગીદારીને મજબૂત બનાવવા અંગે ખાસ કરીને ઉત્સાહિત છીએ. અમે ટેક્નોલૉજી સહયોગ માટે એનર્જી સ્ટોરેજ પાવર કન્વર્ઝન સિસ્ટમ માટે, Dynapower, USA સાથે ભાગીદારી માટે ગુણવત્તા અને સ્થિર પાવર આપવા માટે ગ્રીડ, સોલર અને ડીઝલ જનરેટરને એકીકૃત કરવા ભારતના પ્રથમ મેગાવોટ સ્કેલ એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટને કમિશન આધારે આપ્યું છે. અમને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) માટે નોલેજ પાર્ટનર તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. અમે એક કેન્દ્રીય સ્મોલ સ્કેલ એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પણ લૉન્ચ કરી દીધી છે - 15 કિલોવૉટ સુધી,  20 કિલોવૉટ ઇન્સ્ટોલેશન સુધી સોલાર અને એનર્જી સ્ટોરેજ કિટ્સ અને મોટા એપ્લીકેશન્સ માટે  eBOS અને ગ્રાહકો માટે ઓપ્ટિમાઇઝર જેવા એન્જીનીયર કરાયેલા ઉકેલો, DG-PV કંટ્રોલર અને અન્ય રસપ્રદ ઉત્પાદનો. REI દ્વારા, અમે તેજસ્વી અને સુનેહરા ભાવિમાં છલાંગ મારવા માટે આકર્ષક ઉકેલોની શ્રેણીને જોડી અને પ્રદર્શિત કરી છે."

Saurabh Bhandari, SolarMaxx ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, તેમણે જણાવ્યું હતું કે, "ભૂતકાળની જેમ REI, RE સેક્ટરને એક સાથે આવવા અને નવી તકનીક અને ઉત્પાદન લૉન્ચ કરવા માટે એક જબરદસ્ત પ્લેટફોર્મ સાબિત થયું હતું. અમારી બ્રાંડ,  SolarMaxx ને ફરી એક વાર ઉદ્યોગ તરફથી ભારે પ્રતિસાદ મળ્યો છે. અમારા ઉચ્ચ કાર્યક્ષમતા મોડ્યુલો, ખાસ કરીને હાફ-કટ સેલ મોડ્યુલોની પ્રશંસા કરવામાં આવી હતી. UBM દ્વારા આવી ઘણી ઇવેન્ટ્સની અમે અપેક્ષા કરીએ છીએ."

HPL ઇલેક્ટ્રિક એન્ડ પાવર લિમિટેડના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર Mr. Rishi Seth એ જણાવ્યું હતું કે,  "REI એક્સ્પો, અમારી નવીનતમ તકનીકીના અનુભવ સાથે અમારી નવીનતમ BOS (સિસ્ટમનું બેલેન્સ) ઉત્પાદન રેંજ અને રીન્યુએબલ એનર્જીમાં તકોનું પ્રદર્શન કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ રજૂ કરે છે. REI એક્સ્પો કેટલાક મુખ્ય સપ્લાયર્સ, સલાહકારો અને ઉદ્યોગ નિષ્ણાતો માટે એક મીટિંગ સ્થળ છે, અમને આશ્ચર્ય થાય છે કે વિવિધ રાજ્યો અને પાવર યુટિલિટીઝના સંબંધિત લોકો પ્રદર્શન ઉત્પાદનોના સાક્ષી બનવા માટે હાજર છે."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, " સોલાર હોમ લાઇટ સોલ્યુશન અને સોલાર ઇન્વર્ટર જે નવી તકનીકી અને આધુનિક ડિઝાઇનથી સજ્જ છે તેવા બે નવા ઉત્પાદનો અમે એક્સ્પોમાં રજૂ કરી રહ્યાં છીએ." અમારા સોલર હોમ લાઇટ સોલ્યુશન એનેર્જી સોલ્યુશન છે જે ખાસ કરીને દૂરસ્થ અને ગ્રામીણ વિસ્તારો માટે રચાયેલ છેતે અત્યંત પોર્ટેબલ ઉત્પાદન છે જેને નજીવી જાળવણીની જરૂર છે અને આઉટડોર પ્રવૃત્તિઓ માટે યોગ્ય છે. એક્સ્પોમાં પ્રદર્શિત બીજું ઉત્પાદન, સોલર ઇન્વર્ટર 97% કાર્યક્ષમતા સાથે ટ્રાન્સફોર્મર વગરનું ઇન્વર્ટર છે. તે રીમોટ મોનિટરિંગ સુવિધાઓ સાથે આવે છે જે વપરાશકર્તા જ્યાં પણ સ્થિત હોય ત્યાં ઉપકરણ ચલાવવા માટે સક્ષમ કરે છે અને વધુ સુરક્ષા અને બહેતર પ્રદર્શનની પણ ખાતરી કરે છે. અસાધારણ ઉત્પાદનમાં બંને સમયે સૂર્ય પ્રકાશ ઉપયોગને ઑપ્ટિમાઇઝ કરવા માટે એક જોડિયા MPPT ચાર્જ કંટ્રોલર હોય છે અને IP 65 સાથે જોડાયેલ છે જે તેને આઉટડોર એપ્લિકેશન માટે યોગ્ય બનાવે છે. બૅટરી વગરના ઇન્વર્ટર હોવાથી OFF ગ્રીડ ઇનવર્ટરની તુલનામાં તે મૂલ્યમાં અસરકારક છે." 

Canadian Solar Energy Private Limited ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Vinay Shetty જણાવ્યું હતું કે,"વિશ્વભરમાં સર્વોચ્ચ ગુણવત્તાવાળા પ્રીમિયમ મોડ્યુલો પ્રદાન કરવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથેની તેમની ગ્લોબલ પોલિસીથી તેમના ગ્રાહકોને સોલાર એનેર્જી વધુ અને વધુ સસ્તી બનાવવા અને LCOEને સતત ઓછું કરવા સાથે, કેનેડિયન લોકોએ REI એક્સ્પો 2018 માં તેમના સૌથી વધુ પ્રીમિયમ ઉચ્ચતમ કાર્યક્ષમતા મોડ્યુલ - HiKu સિરીઝ 405Wp Poly PERC મોડ્યુલ, HiDM સીરીઝ મોડ્યુલો - 410Wp Mono PERC મોડ્યુલ અને 365Wp BiKu સીરીઝ Poly PERC Bifacial મોડ્યુલો લૉન્ચ કર્યા છે."

ભારતીય ગ્રાહકો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે, તેઓ તેમની ચાઇના અને થાઇલેન્ડ ફેક્ટરી માં બનેલ મોડ્યુલો માટે ભારતના BIS પ્રમાણીકરણની જાહેરાત કરનાર પ્રથમ કંપની છે.  BTI અનુસાર, ઑક્ટોબર 2017 થી સપ્ટેમ્બર 2018 ના સમયગાળા દરમિયાન Canadiansolar ભારતમાં પહેલા ક્રમાંકે છે.  Canadiansolar મુજબ, નીચા ઉત્પાદન ખર્ચ, સિસ્ટમ ખર્ચ, ઉચ્ચ ઉર્જાની ઉપજ અને નીચલા LCOE ના સંદર્ભમાં Mono PERC ની તુલનામાં Poly PERC વધુ ટકાઉ ઉત્પાદન છે.

ભારતમાં સૌર ઊર્જાની વધતી જમાવટ સાથે, પ્રત્યેક ઘટકની ગુણવત્તા લાંબા ગાળે ઊર્જાના સ્વરૂપમાં રોકાણ ચાલુ રાખવા માટે તમામ હિસ્સેદારો માટે રોકાણ સ્થિરતાને સુનિશ્ચિત કરવામાં મદદ માટે મહત્વપૂર્ણ છે. ગ્લોબલ સોલાર ઉદ્યોગમાં અમારો વિશાળ અનુભવ અમને બજારમાં અગ્રણી PV સામગ્રી લાવવા માટે સક્ષમ બનાવે છે જે અમારા ગ્રાહકોને ઉચ્ચ કાર્યક્ષમતા, ઉચ્ચ વિશ્વસનીયતા ઉકેલો પૂરા પાડે છે, તેવું South Asia & ASEAN, DuPont Photovoltaic Solutions ના બિઝનેસ લીડર Rajaram Pai એ જણાવ્યું હતું. "જયારે અમે ભારતના ટકાઉ સ્વચ્છ ઊર્જા ભાવિ માટે એક મજબૂત ગુણવત્તા માળખું બનાવવા માટે ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીએ છીએ; આંતરરાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા માટે REI એવોર્ડ 2018 જીતવો અમારા માટે ખૂબ મહત્વનું છે."  Pai ઉમેર્યું હતું. 

Can Solar Inc. ના ડિરેક્ટર Mr. Jamie Yang એ જણાવ્યું હતું કે, "REI  2018 માં, અમે સોલર સ્ટોરેજ સિસ્ટમ - 'સોલર પાવર બેન્ક ફોર હોમ' -  2kW / 2.5kWh અને સોલર DC કમ્બાઇનર બૉક્સ પ્રદર્શિત કર્યું હતું જેને વાયરિંગની જરૂર નથી. REI એક્સ્પોની નવી આંતરરાષ્ટ્રીય મેચમેકિંગ સુવિધાએ શૉ પહેલાંની મીટિંગ્સ સેટ કરવામાં અમારી સહાય કરી. ઉપરાંત, આવનારા મુલાકાતીઓએ ભારતના વિકાસશીલ નવીકરણ બજાર વિશે એક સકારાત્મ્ક ચિત્ર દર્શાવ્યું હતું." RenewSys, સોલાર PV મોડ્યુલોના પ્રથમ સંકલિત નિર્માતા અને તેના ચાવીરૂપ ઘટકોએ ભારતની પહેલી અને એકમાત્ર એવી પહેલ શરૂ કરી હતી, RenewSys મૉડ્યૂલ વેલનેસ પ્રોગ્રામ જે ગ્રાહકોને તેમના PV મોડ્યુલ આરોગ્યને ઝીરો ખર્ચ પર RenewSys' Reliability Lab પર ચકાસવા દેશે.

UBM Asia વિશે:  

UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.

Renewable Energy India (REI) એક્સ્પો વિશે:

REI નું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે, જેઓએ જૂન 2018 માં Informa PLC સાથે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B આયોજક બનવા માટે જોડાણ સાધ્યું છે.

ભારતમાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/india ની મુલાકાત લો.


મીડિયા પ્રશ્નો માટે, કૃપા કરીને સંપર્ક કરો:
Roshni Mitra
roshni.mitra@ubm.com

Mili Lalwani
mili.lalwani@ubm.com

Prachi Kumar
prachi.kumar@ubm.com
+91-7718866668
UBM India


SOURCE UBM India Pvt. Ltd. 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire